રોબોટ્સ એટેક 24

  • 2.9k
  • 3
  • 952

પાર્થ તો આ મોકાની રાહ જ જોઇ રહ્યો હતો.શાકાલે જોયુ કે અચાનક જ! બધા રોબોટ્સ તેની જગ્યાએ જ સ્થિર થઇ ગયા છે!! તેથી તે બધા રોબોટ્સને ફરીથી કમાંડ મોકલવા લાગ્યો.પણ બધા રોબોટ્સ તે સ્થિતીમાં જ રહ્યા.તેઓ તેનો કમાંડ એક્સેપ્ટ કરી જ રહ્યા ન હતા.હજુ તે કંઇ સમજે કે શુ થઇ રહ્યુ છે તે પહેલા જ તેના પર હુમલો શરુ થઇ ગયો.પાર્થ જ્યારે ધુમાડો છોડ્યો કે તરત જ તે તેના પછી મેજર દ્વારા સોફ્ટવેર એક્ટીવ થવાની રાહ જોઇ રહ્યો હતો.જ્યારે મેજરે સોફ્ટવેર એક્ટીવ કર્યુ અને શાકાલ તેના રોબોટ્સને કમાંડ આપવામાં પડેલો હતો,તે દરમ્યાન જ પાર્થે પાછળથી આવીને શાકાલ પર હુમલો કરી દીધો.