Marriage arrenged હોય કે પછી love પણ આ MARRIAGE શબ્દ થી જ માણસ ડરતો આવ્યો છે તે પાક્કું છે દોસ્ત !! શા માટે marriage શબ્દ એટલો ફિક્કો પડી ગયો છે તેના મૂળ માં જઈ ને કોઈ એ વિચાર્યું જ નથી. બસ એક dialog બધાં ને યાદ છે, કે marriage નામનો લાડવો ખાઈએ તોય પછતાઈ અને ના ખાઈએ તોઈ પછતાઈ. અત્યાર ની young generation ને જઈને પૂછજો કે marriage વિશે શું વિચાર છે બધાનો સરખો જ જવાબ મળશે, કે મારું ચાલે તો હું લગ્ન કરું જ ની. આ તો સમાજ ના ડર થી લગ્ન કરવા પડે છે. not only boys but also girls are fear of the marriage words શા માટે marriage શબ્દ આટલો ફિક્કો પડી ગયો છે. તેનું મૂળ કારણ છે કે છોકરા કે છોકરી ને પૂછવામાં જ નથી આવતું કે તને કયું પાત્ર ગમે છે બસ ઠોકી બેસાડવામાં આવે છે તારે આની સાથે જ marriage કરવાના છે બસ બીજું કઈ નહિ. કયા parents એવા છે કે જેણે પૂછ્યું હશે કે તને કોઈ ગમતી છોકરી કે છોકરો હોય તો કે જે આપણે તેની સાથે તારા લગ્ન કરાવશું અને જો તે કહે કે પપ્પા હું આની સાથે પ્રેમ કરું છું, અને તે પણ મને પ્રેમ કરે છે, તો ફરી થી પૂછવામાં આવે છે કે આપણી જ્ઞાતી ની જ છે ને નહીતર ભૂલી જજે વાહ!! પ્રેમ તો કપાળ પર રહેલા જ્ઞાતિ ના સિમ્બોલ જોઈ ને થોડી થાઇ કઈ ત્યારે આ marriage શબ્દ ફિક્કો પડી જાય છે. ચાલો હવે વાત કરીએ કે marriage કેવા હોવા જોઈએ.