સાધુ દેવશીલ

(27)
  • 5.7k
  • 1
  • 2.3k

૨૬. સાધુ દેવશીલ દુર્લભસેન મહારાજ મંડલીગ્રામના મૂળેશ્વર મંદિર આવી પહોંચ્યા - મહારાજે જે દિવસે સંન્યાસ લીધો તે દિવસે જ બધું ભીમદેવને સોંપી દીધું હતું - મહારાજને ડગાવવા એ દમ્મોદર માટે હિમાલયને ડગાવવા જેટલું મજબૂત થઇ પડ્યું... વાંચો, સાધુ દેવશીલ.