બબુચક ની વાતો

(11)
  • 5.1k
  • 2
  • 1.1k

કોઈ પણ નવી પ્રવૃત્તિ ની શરૂઆત કરો તે હંમેશા યાદગાર બની જાય અથવા યાદગાર બનાવી દઈએ છે તો મેં પણ મારા પ્રથમ લેખ ની શરૂઆત અને તેને મળેલા લોકોનો અભિપ્રાય (આમ તો લોકો ની જગ્યાએ બે ચાર જાણ લખું તો પણ ચાલે) માટે નો આ લેખ માત્ર અને માત્ર મજા ખાતર લખ્યો છે કોઈએ પણ તેમાંથી મોટીવેટ થવાશે કેે કાંઈક શીખવા મળશે તેવી આશા રાખવી નહિ.