બ્રેકઅપ પાર્ટનર્સ

(36)
  • 4.7k
  • 9
  • 1.3k

અકાલ્પનિક પાત્રો મનન અને ફોરમ ના વિચિત્ર પ્રેમ ની ગાથા છે.ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણે હકીકત માં શું ઇચ્છીએ છીએ ત્યારે એક એવી પલ કાફી હોય છે જે ખરેખર આપણને અનુભવ કરાવે કે હા સાલું આના વિના હું અધુરો છું.કોઈના વિના કઈ કામ અટકતું નથી પણ અધુરપ જરૂર રહે છે.એ વાતના આધાર પર રચાયેલી વાર્તા... એના થી દુર થયા, ત્યારે ખબર પડી, એની જ એકની તો જરૂરત હતી મને...