ઓપરેશન ગોલ્ડન ઈગલ-4

(82)
  • 6.6k
  • 6
  • 2.5k

સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય સિદ્ધાંતોમાં ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામાં જવાબ દેવો અનિવાર્ય થઇ પડે છે. અને આ વખતે જવાબ અપાય પણ છે. આ કાલ્પનિક જાસૂસી સસ્પેન્સ થ્રીલર કથામાં આપણાં બહાદુર જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવાય છે અને તેમનાં કાતીલોને પોતાના અંજામ સુધી આપણાં જાસૂસો કેવી રીતે પહોંચાડે છે એ જોવું રસપ્રદ થઇ રહેશે.