સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

(34)
  • 4.6k
  • 5
  • 924

આંખની આસપાસના કાળા કુંડાળા, ગરદનનો પાછલો ભાગ શરીરના અન્ય ભાગો કરતાં વધુ કાળો અને પિગમેન્ટેશનવાળો થઇ જાય, નેઇલ પોલીશનો રંગ ત્રણ-ચાર દિવસમાં જ નખ પરથી ઉખડી જતો હોય.. જેવી રોજ બરોજની સુંદરતાની સમસ્યાઓથી મહિલાઓ પરેશાન થાય છે. અને ઘણી વખત જાણકારી કે એક્સપર્ટની સલાહના અભાવમાં સૌંદર્યની જરૂરી કાળજી લઇ શકાતી નથી. ત્યારે અહીં સુંદરતાની સમસ્યાઓમાં અનુભવેલી અને એક્સપર્ટે સૂચવેલી એવી સરળ સૌંદર્ય સલાહ ટૂંકમાં આપી છે જે સુંદરતાને સાચવવામાં અને નિખારવામાં ઉપકારક સાબિત થશે એવી મને આશા છે.