ખોજ - ભાગ 5

(70)
  • 5.7k
  • 2
  • 2.4k

અભિજિત ના જેલ માં ગયા પછી નિશા પહેલીવાર એને મળવા આવી. પરંતુ અભિજિત વિશુ પાસે માહિતી કઢાવી મુકિમ ને આપે છે કઈ કેટલાય નવા પાત્રો નો પરિચય થાય છે વિશ્વમભર નાયક, ધર્માં દેવી, વ્યોમેશ નાયક, વિક્ટર, મણિયાર, અને બાબા નરસિંહ.s