શાયર - પ્રકરણ - ૨૪.

(5.1k)
  • 4.5k
  • 1
  • 2k

શાયર- શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ-- ૨૪. સાકરનો સમુદ્ર ચતુરદાસ શેઠના મનમાં ભારે વિસંવાદ ચાલી રહ્યો હતો. પીળી પાઘડીઓની વચમાં રાજના ચોર તરીકે શહેરના જાહેર રાજમાર્ગ ઉપરથી એને ચકલા તરફ કૂચ કરવી પડી હતી, એ એક જીવતા આપઘાત જેવું લાગતું હતું.