બદલાએલું રૂપ

  • 2.4k
  • 1
  • 706

ભણતર અને ગણતરથી સામાન્ય જીવનમાં કદાચ બહુ ફેર નાં પડતો હોય,પણ વિચાર શક્તિ,વાણી વર્તન અને રીતભાત બધામાં અવશ્ય ફેર પડી જતો હોય છે.તેમાય ભણતર સાથે ટેકનોલોજી ભળી હોય ત્યારે સોનામાં સુગંધ ભળી જતી હોય છે.