હાસ્ય કથાઓ વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો

Stories and books have been a fundamental part of human culture since the dawn of civilization, acting as a powerful tool for communication, education, and entertainment. Whether told around a campfire, written in ancient texts, or shared through modern media, Comedy stories in gujarati books and stories have the unique ability to transcend time and space, connecting people across generations and...Read More

Categories
Featured Books

પાડોશી પધરાવો સાવધાન By Ramesh Champaneri

પાડોશી આપનો પહેલ સગો છે. એ વાતને હાસ્યના માધ્યમ દ્વારા વ્યક્ત કરીને આપને હસતાં રાખવાનો મારો પ્રયાસ છે. વિશ્વાસ છે કે આ લેખ પણ આપને ગમશે. ગમે તો જરૂરથી ( સ્ટાર ) આપજો દાદુ....!

Read Free

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 6 By Harnish Jani

અમેરિકા અને ભારતના રમૂજી અવલોકનોની કોલમ - લેખક પચાસ વર્ષથી અમેરિકામાં રહે છે, પણ એમના દિલમાં ભારત માટે એટલો જ પ્રેમ છે. લેખકે પોતાના અંગદ અનુભવોને એમની આગવી શૈલીમાં રજૂ કર્યા છે.

Read Free

આ આકાશવાણીનું હાસ્ય કેન્દ્ર છે....! By Ramesh Champaneri

રેડિયોના અચ્છે દિન આવવા માંડ્યા છે. અસ્સલ રેડિયોના કાર્યક્રમો છાપામાં આવતાં. અને તે વંચાતા પણ હોંશથી. ને તે પ્રામાણે કાર્યક્રમો સાંભળનારાનો પણ એક વર્ગ રહેતો. આજની પેઢીને એનું સ્મર...

Read Free

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 5 By Harnish Jani

એલબીડબલ્યુ વિધાઉટ પિચ By Ramesh Champaneri

પતિ પત્નીના ઝઘડા વગર તો દામ્પત્ય જીવન પણ મધુરું નહિ, અધુરુ લાગે. પણ ઝઘડો ડંખ વગરનો હોય તો. અહીં ઝઘડો છે, પણ પ્રેમની પરિભાષામાં. ક્રિકેટના માધ્યમ દ્વારા નિર્દોષ ઝઘડાને વ્યકત કરીને હ...

Read Free

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 4 By Harnish Jani

ટ્રેનમાં ટાઈમ પાસ By Navneet Marvaniya

દેવો ને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર,
અને એ અવતારનો અમૂલ્ય સમય.
આ સમયનો સદુપયોગ કરી, આત્મજ્ઞાન પામી,
મોક્ષની વાટ પકડવાને બદલે એ જ સમયને પસાર કરવા મનુષ્ય
ટાઈમ પાસ કરે છે.

Read Free

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 3 By Harnish Jani

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 2 By Harnish Jani

દિમાગમાં એ.સી. મુકાવો! By Yashvant Thakkar

આ એક વ્યંગ લેખ છે. આવું થાય કે ન થાય, એવી પરવા કર્યા વગર વાંચશો. આ લેખમાં શું છે એનો ટેસ્ટ કરવો છે લો ટેસ્ટ કરો... માણસ પોતાના દિમાગમાં એ.સી. મુકાવી શકે એવો જમાનો આવી જાય તો સમા...

Read Free

તારામાં દમ જ નથી...!! By Navneet Marvaniya

આ લેખમાં કરશનનો છોકરો ચંદુ, કે જે ડોક્ટર કે ઇન્જેક્શનથી ખુબ ગભરાતો હતો. તેના એક વખતના ડોક્ટર સાથે થયેલા પ્રસંગનું શબ્દ ચિત્ર અહી આલેખવામાં આવ્યું છે. જે વાચકોને હાસ્ય તરબોળ કરી દેશ...

Read Free

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની By Harnish Jani

અમેરિકા અને ભારતના રમૂજી અવલોકનોની કોલમ - લેખક પચાસ વર્ષથી અમેરિકા રહે છે, પણ એમના દિલમાં ભારત માટે એટલો જ પ્રેમ છે. લેખક પોતાના અંગદ અનુભવોને એમની આગવી શૈલીમાં રજૂ કરી છે.

Read Free

પ્રેમનો પંજો By Nirav Paresha

હરતા ફરતા આ દુનીયામા પ્રેમ ઉપર થોડી હાસ્ય વાતો જણાયેલી જેને અહી મે ઢાળવાનો પ્રયાસ કર્યો છે.થોડા ધણા અવલોકનો તારવવાનો પ્રયાસ કર્યો છે.આ મારો પહેલો પ્રયત્ન છે.આપ આપનો પ્રતિભાવ આપવાનુ...

Read Free

મગજ સેકન્ડમાં વેચવાનું છે By Navneet Marvaniya

જેમાં અત્યારે ઈન્ટરનેટ પર જ ધૂમ ખરીદી થઇ શકે છે તેમ કરશનના લગ્ન થઇ ગયા પછી તેમની પત્ની મોંઘીથી કંટાળીને કરશને તેનું મગજ જ સેકન્ડમાં વેંચવા કાઢ્યુંઅને OLX પર ચડાવી દીધું. અને તેમાં...

Read Free

નવા પાડોશી - 2 By Yayavar kalar

લેખકના પાડોસમાં રહેવા આવેલા નવા પાડોશી અને તેની ટેવ, આ ટેવથી થઇ ગયેલી લેખકની હાલત અને આવી હાલતથી બચવાના લેખકના પ્રયત્નો...બધું હાસ્યના અંદાજમાં જે આપને હસાવશે.....

Read Free

કરસન પાછો ખોવાયો By Navneet Marvaniya

આગળનો લેખ એ... કાપ્યો છે ની શ્રેણીમાં જ આ લેખ છે. આ લેખ હોળી અને ધૂળેટી પર કરશન અને તેના મિત્રો કેવી ટીખ્ખળ કરે છે તેના પર છે. ગામડામાં થતુ હોલિકા દહન અને તેમાં નાખવામાં આવતા નાર...

Read Free

નવા પાડોશી By Yayavar kalar

લેખકના પાડોશમાં રહેવા આવેલા નવા પાડોશી અને એની ટેવ, આ ટેવથી થઇ ગયેલી લેખકની હાલત અને આ હાલતમાંથી બચવાના લેખકના પ્રયત્નો.....બધું હાસ્યના અંદાજમાં જે આપને હસાવશે...

Read Free

દિવાળીના ફટાકડા ફૂટ્યા ખરા...!!! By Navneet Marvaniya

કરશન નામના આ પત્ર એ ગામમાં કેવી તારાજી સર્જી તેનું તાદર્શ વર્ણન આપણને આ લેખમાંથી મળશે. હાસ્યરસ થી ભરપુર ગામડી ભાષામાં થયેલ વર્ણન ગુજરાતી ભાષાના ગામઠી શબ્દોની યાદ તાજી કરાવશે.

Read Free

ફીરકી બોલે છે.....! By Ramesh Champaneri

પતંગ અને ફીરકી વચ્ચેના પારસ્પારિક પ્રેમની વાતને હાસ્યથી વ્યકત કરવામાં આવી છે. પુરુષ પ્રધાન વિચારધારાને પતંગના માધ્યમ દ્વારા ફીરકી કેવો ફિટકાર વરસાવે છે, એ વાંચવાની મઝા આવશે. આ લેખ...

Read Free

વેલોડી વેલેન્ટાઈન કોમેડી By Dr. Siddhi Dave MBBS

એક એવી કબૂલાત, જે ન થાય તો કાયમ માટેનો ભાર રહી જાય.. અને એ ઘટમાળમાં કોઈને હમસફર મળી ગયા તો કેટલાક રણમાં તપતા બાવળની જેમ તપસ્યાએ ચડી ગયા. સમયની રાજાશાહીમાં કેટલાક ફાવી ગયા ને કેટલાક...

Read Free

એ કાપ્યો છે....!! By Navneet Marvaniya

ઉતરાયણ ના દીવશોમાં ગામડામાં કેવી ધમાલ થતી હોય છે તેનું તાદર્શ વર્ણન આ લેખમાં આપને મળશે. ગામડા-ગામમાં તોફાની બારકશની ટોળકી તો હોય જ. પણ એ લોકો કેવા-કેવા તોફાનો કરે અને તેમાંથી હાસ્ય...

Read Free

આપણા આધુનિક બાપૂઓ By Ramesh Champaneri

છાપામાં આવતાં વિવિધ ફરફરિયા અને તેમાં આવતી જાહેરાતો ઉપરની આ કટાક્ષકથા છે. કેટલીક જાહેરાતો ઉપયોગી ભલે હોય, પણ ક્યારેક શ્રધ્ધાનો છેડો ફાડીને બાપુઓની ઉધ્ધારક જાહેરાતો વાંચીએ ત્યારે...

Read Free

દિલ દિયા હૈ જાન ભી દેંગે ......! By Ramesh Champaneri

કેરાલાના પ્રવાસનો આધાર પકડીને આ હાસ્ય રચના માર્મિક રીતે પ્રસ્તુત કરું છું. હાસ્યનો જીવ ક્યારેય હેઠો બેસતો નથી. વિવિધ ઘટનાઓને હાસ્યનો મોડ આપીને વાંચકને ગુદગુદી કરાવવાની આ મારી ચે...

Read Free

લવ વગરની લોટરી By Ramesh Champaneri

કલ્પનાની પાંખ ઉપર ઉડીને હાસ્યની સરવાણી વ્યક્ત કરવાનો આ આશય છે. અફવાઓના બજાર કેવાં લ્હાય જેવાં હોય, એના માધ્યમ દ્વારા માનવીમાં જીવતા જેઠાલાલને પ્રગટ કરીને હસાવવા આવ્યો છું. મારી આ...

Read Free

ભદ્રંભદ્ર - પ્રકરણ - 30 By Ramanbhai Neelkanth

અમને જેલમાંથી મુક્ત કર્યાની ખબર અમારા મિત્રોને મોડી પડી, તેથી અમને સામા તેડવા આવતાં વાજાંવાળા તથા વાવટાવાળાને રસ્તેથી પાછા વાળવા પડ્યા. અને જેલથી ભદ્રંભદ્રના ઘર સુધીના રસ્તા ઉપર બા...

Read Free

જરૂરત છે એક ઘરજમાઈની By Tarulata Mehta

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ટેક્નોલોજીની મોટી કમ્પનીઓના વિસ્તાર સિલિકોન વેલી માં રહેતા કુટુંબમાં દીકરી ચેતના ગુગલ કમ્પનીમાં કામ કરે છે.તેને જરાય સમય મળતો નથી એટલે તેની મમ્મ...

Read Free

સમય વરતે સાવધાન By Ramesh Champaneri

લગ્ન એ સંસ્કાર છે, પણ લગ્નને મહત્વ અપાયા પછી, પછી માણસ એની ગંભીરતા ભૂલી જાય છે. લગ્ન જયંતી આવે ત્યારે લગ્ન જેટલો જ એ ઉત્સાહી બનતો નથી. એવી કાલ્પનીક વિચારધારાને અનુલક્ષીને આ હાસ્...

Read Free

ઓ બસંતી પવન પાગલ By Ramesh Champaneri

વસંત ઋતુ એટલે ઋતુઓનો રાજા. પણ રાજા વાજા અને વાંદરા ક્યારે બગડે એનો કોઈ ભરોસો ખરો વસંત ઋતુના આધાર ઉપર આ એક હાસ્યની કટાક્ષ કથા છે. જેના માધ્યમ દ્વારા આપ સૌને હસાવવાનો પ્રયાસ છે. વસ...

Read Free

અવતારી ઉબાડિયું By Ramesh Champaneri

ઉબાડિયું એ દક્ષિણ ગુજરાતની શાખ છે. એનો સ્વાદ એકવાર દાઢે વળગ્યા પછી દાઢ જાય, પણ ઉબાડિયું નહિ છૂટે. વાપી થી તાપીના હાઈ-વે ઉપર રસ્તાની બંને ધાર પકડીને વેચાતા ઉબાડીયાનો આધાર લઈને આ હાસ...

Read Free

વાંકીચાલ સીરીઝ સ્ટોરી - 1 By harshad solanki

aa ek pet pakdine khadkhadat hasavti hasyavarta chhe. jema ek mota baapno dikaro romiyo kevi rite chhokarione pajve chhe, ane vakeechalma vasti vasune lidhe eni kevi rite buri vale...

Read Free

વ્હીસલ બ્લોઅર By Yayavar kalar

વ્હીસલ બ્લોઅર મારફતે દેશની સમસ્યાઓ સામે જંગે ચડેલા અમારા એક વડીલ અને અમારી હાસ્યકથા... આગળ શું થાય છે તે જાણવા માટે... હસવા માટે... વાંચો વ્હીસલ બ્લોઅર

Read Free

સાંસ્કૃતિક કાર્યક્રમ ! By Umang Chavda

ગુજરાતીઓનો એમના શ્રીમતીજી બહારગામ જાય એટલે ફેવરીટ ટાઈમ પાસ સાંસ્કૃતિક કાર્યક્રમ. માંડ માંડ બે ચાર દિવસ મળ્યા હોય એટલે ગમ્મે તેમ કરીને પણ જલસા કરી લેવાના ભાઈ !

Read Free

ફ્યુનરલ હળવા હૈયે By Tarulata Mehta

મારાં એકપછી એક અંગો કાયમી હળતાલ ઊપર ઉતરી ગયાં પણ મગજ હજી ચાલે છે.હવે ડોકટરોએ હાથ ઘોઇ નાખ્યા,ઓક્સીજનની,પ્રવાહી ફૂડની, યુરીનની ટ્યુબોમાં કપાયેલા પતંગ જેવો હું લટકી રહ્યો છુ

Read Free

ફીરકી પધરાવો સાવધાન.....! By Ramesh Champaneri

વાત છે, આકાશમાં ઉડતાં પતંગની. જેમ પત્ની એ પતિની અર્ધાગના છે, એમ ફીરકી પણ પતંગની અર્ધાગના છે. દ્રૌપદીના ચીર હરણ થયાની વાતથી આપણે પરિચિત છીએ. પણ પતંગ સાથેની છેડાગાંઠી બાદ જ્યારે કશ્મ...

Read Free

કહું છું સાંભળો છો By Umang Chavda

રવિવાર ની સવાર માં આરામ ઈચ્છુક એક યોદ્ધા ની દાસ્તાન ! કહાણી કે રામ કહાણી તો ઘર ઘર ની છે પણ એમાં રહેલું હાસ્ય અને વ્યંગ તમને અચૂક ગમશે. વાંચી ને આપશ્રી મહાનુભાવો ના આવાજ અનુભવો બને...