માણો અનિલ ચાવડાની કવિતાઓ સાહિત્યોસાવ ઉત્સવમાં. અનિલ ચાવડા એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના લેખક, કવિ, અને કટારલેખક છે. તેમનો જાણીતો ગઝલસંગ્રહ સવાર લઈને (2012), જેને સાહિત્ય એકેડેમી દ્વારા યુવા પુરસ્કાર -2014 આપવામાં આવ્યો એમને તે ઉપરાંત શયદા એવોર્ડ 2010, ગુજરાત સાહિત્ય એકેડેમીએ 2013માં યુવા ગૌરવ પુરષ્કાર અને ગુજરાત સમાચાર અને સમન્વયનો રાજીવ પટેલ એવોર્ડ મળ્યો છે.ગઝલ સિવાય તેમણે કવિતાના બીજા પ્રકાર જેવાકે ગીત, અછાંદસ કવિતા અને સોનેટ પર પણ કામ કર્યું છે. એક હતી વાર્તા એ તેમની ટૂંકી વાર્તા સંગ્રહ છે. તેઓ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડીઓના ઘણાં ટીવી અને રેડીઓના કાર્યક્રમોમાં આવી ગયા છે.
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.