The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of ગુજરાતી Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. ગુજરાતી novels are the best in category and free to read online.
સુહાની પોતાનો સંકલ્પ લઈ ચૂકી અને કોઈ પણ સંજોગમાં સંકલ્પ પુરો કરશે જ એવો નિર્ણય જ...
પ્રકરણ ૭૬: નોમની પૂર્ણાહુતિ, વિજયાદશમીએ શસ્ત્ર-વાહન પૂજન, રાવણ દહન અને જલેબી-ફાફ...
દરિયા કિનારાના એ શાંત કાફેમાં મનોજ અને જાનવી સામસામે બેઠા હતા. હવાદાર વાતાવરણમાં...
: પ્રકરણ - 16 : પુત્ર કોના પર ગયો હતો? ...
"ધ લાસ્ટ ચેપ્ટર" — પ્રકરણ ૨: લાઈબ્રેરીનું રહસ્યમય પુસ્તક અને વાંચવાની તીવ્ર ભૂખઅ...
જ્યારે હિમાલયના હિંસક વાનરો સામે અડગ ઊભા રહીને સ્વામી વિવેકાનંદે બાજી પલટી નાખી;...
આજે કોલેજના પેહેલા જ દિવસે મમ્મી ને ઘરના કામમાં મદદ કરાવીને નીકળવામાં મોડું થઈ ગ...
માડી અંબે હો ગબ્બરની ગોખવારી તું દુખિયાના દુઃખ પાર ઉતારે મા હે તારી લીલા છે અપરં...
: પ્રકરણ - 6 : માંકવાથી પાછા ફર્યા બાદ મારા બધા...
ઓપરેશન સાયબર મંથનપ્રકરણ ૧૫: ઝાલા અને આર્યાનું રેસ્ક્યુ ઓપરેશનવિડીયો ફીડ 'SIG...
દાદર મુંબઈનું મહત્વનું એક પરુ જ્યાં દિવસ રાત માનવ મહેરામણ ઉભરાતો હોય ત્યાં મરાઠી માનુસનું નાક.. જ્યાં સૌથી વધારે મરાઠી લોકોની વસ્તી. રાજકારણ કાયમ ગરમાયેલું રહે અને BMC ની ચૂંટણી હો...
કૉલેજ કેન્ટીનમાં એક બહુજ ગંભીર સમસ્યા ઉપર ચર્ચા વિમર્શ થઈ રહ્યો હતો.અને સમસ્યા હતી મારી લવ લાઈફ! પણ પહેલાં હું અમારા ગ્રુપનો પરિચય આપી દઉં. અમારા ગ્રુપનો નેતા છે સૌરભ.બીજુ કોઈ સમ...
શિદ્દત...! શિદ્દતથી ચાહવું એટલે કોઈને અતૂટ ચાહવું. ચાહતમાં શિદ્દત હોય તો હોય તો જ પ્રેમ સાર્થક છે...... નવલકથાની નાયિકા એટલે "શિખા વેદાંગ"..જિંદગીને જ પ્રેમ માનતી અને પ્...
મોલમાં આજ ખૂબ જ ભીડ હતી. આમ તો જ્યારે સેલ કે કંઈ ઓફર કે તહેવાર હોય ત્યારે જ ભીડ હોય છે. પણ આજે ત્યાં એક ફેમસ સિંગર આવવાના છે ,એ સાંભળીને તેમના ફેન્સ એ મોલને ચક્કાજામ કરી દીધો હતો....
સમય ની જેમ સરકતી જીંદગી કંઈ રીતે પુરી થઈ જાય ખબર પણ ના પડે પરંતુ પોતાની પાછળ કેટલીક સારી અને નરસી યાદો છોડીને ચોક્કસ જાય છે.. જીવનના દરેક ડગલે ને પગલે મુશ્કેલીઓ અને અમુક નાની નાની...
હું મીરા આજે એક સ્ટોરી નવી શરૂવાત કરું છું, જે વેમ્પાયર અને એક સામાન્ય વ્યક્તિ ની છે. મને પહેલા થી જ ભૂત ની પિસાચ એટલે વેમ્પાયર અને બ્રહ્મરાક્ષસ વિશે જાણવું તેમની સ્ટોરી વાંચવી ખુબ...
કહાની એક ગ્રામીણ વિસ્તાર માંથી અને એમાં પણ સાવ ગરીબ પરીવાર માંથી અવતો જીગર મોટા શહેર માં જઈને પોતાનો અભ્યાસ પૂરો કરે છે. અને સાથે જ સિવિલ સર્વિસ જેવી પરીક્ષાની તૈયારી કરે છે ત્યાં...
આજે ગામના સરપંચ અને બીજા બે ચાર આગેવાન પુરુષો સાથે વિક્રમસિંહની બેઠક હતી ,.. વિક્રમસિંહને અંદાજો તો હતો જ કે પોતાના મલિક ઠાકુર ગિરિજાશંકર ની ફરિયાદ હશે,.. "દરબાર,...
રેડ ઈલેન્ટ્રા એક વિશાળ બિલ્ડીંગના ગેટથી થોડેક દૂર ઊભી રહી. ડ્રાઇવર નીચે ઉતરી દરવાજો ખોલે એ પહેલા કારનો દરવાજો ખુલ્યો અને એમાંથી પચ્ચીસ છવ્વીસ વર્ષની એક સુંદર યુવતીએ ડામરના રોડ પર પ...
વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય એરપોર્ટ પર ગણ્યાગાંઠ્યા પે...
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser