શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ હાલમાં ટ્રેન્ડીંગ થઈ રહ્યા છે ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ દલા તરવાડી - એક જૂની બાળવાર્તા દ્વારા SUNIL ANJARIA દલા તરવાડી - એક જૂની બાળવાર્તાઆ એક વિસરાઈ ગયેલી જાણીતી બાળવાર્તા છે. અત્યારે 60 ઉપરની પેઢીને યાદ હશે. ઘણા યુવાન યુવતીઓને ખબર નથી તો બાળકોને કદાચ નવી જ વાર્તા સાંભળવામાં ... અકબર ની જાણ - જાણકાર એવી માહિતી દ્વારા Ilyas bhai Sanghariyat (424) 2.3k *જલાલુદ્દીન મોહમ્મદ અકબર: (1556 - 1605) તેણે સુલેહ કુળની નીતિ અપનાવી હતી. તેમાં તેણે હિન્દુ મુસ્લિમ સંપ્રદાયમાં લગ્ન કરાવ્યા. હિન્દુઓને સેના નો ભાગ બનાવવામાં આવ્યા. અને તેના ... અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -34 દ્વારા Dakshesh Inamdar 76 ધનુષ ખુબ મદમસ્ત થઇ ભૈરવીનાં અંગ ઉપાંગને સ્પર્શી ઉત્તેજિત અવસ્થામાં સ્પર્શી આનંદથી મસળી રહેલો.. ભૈરવીનાં સિસકારા..ઓહ..આહ..એય..એ શ્વાશનાં ઉછામણાં બંધ આંખે એકમેકના હોઠનાં બુચકારાં તનથી તનને વીંટાળી જોશભેર ઉશ્કેરવા ..ધનુષ ... Mindset - 2 દ્વારા Sahil Patel Mindset Chapter 2 : The Invincibilityમનોબળ, મનોસ્થિતિ અને માનસિકતા ઉપર જ સર્વ શ્રેષ્ઠ નીતિઓ ઘડીને વિજય પ્રાપ્ત કરી શકાય એ તો સાચું, પણ આવી માનસિકતા બનાવવી કેમ ?ઘણા લોકો ... હું તારી યાદમાં 2 - (ભાગ-૩૧) દ્વારા Anand Gajjar 272 વંશિકા ચુપચાપ સોફા પર બેઠી હતી અને તેની મોટી મોટી આંખો કરીને હોલનો નજારો જોઈ રહી હતી. હું પણ વંશિકાની પાસે જઈને બેઠો અને વાત કરવાની શરૂઆત કરી.હું :- ... અસવાર - ભાગ 3 દ્વારા Shakti Pandya 204 ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પછી)સ્થળ: દેવાયતની ડેલી, સાણથલી ગામ“પાંખ વિનાનું પંખીડું, ને પગ વિનાનો નર,જીવતર ઝેર બની ગયું, હવે સુનું લાગે ઘર.સાથી છૂટ્યા ... હું તારી યાદમાં 2 - (ભાગ-૨૬) દ્વારા Anand Gajjar 928 મારું કામ પતાવીને હું નવરો પડ્યો. મારી પાસે પૂરતો સમય નહોતો આજે થોડો પણ વધારે ટાઇમપાસ કરવાનો કારણકે મારે સૌથી પહેલા જેમ બને તેમ વહેલા ઘરે પહોંચવાનું હતું. હું ... એકાંત - 79 દ્વારા Mayuri Dadal (12) 454 પ્રવિણે એનો ભૂતકાળ પારુલને જણાવી દીધો એ સાથે તેણીને એ પણ જણાવ્યું કે, એ તેણીનો સાથ જીવનભર છોડશે નહીં. પારુલને પ્રવિણની એ વાત બહું ગમી. પારુલ એનાં માટે એનાં ... સાન્તાક્લોઝ The Real story (saint Nicholas) દ્વારા Jyoti (11.9k) 6.5k ક્રિસમસનો તહેવાર આવે એટલે જીસસ ક્રાઇસ્ટ અને સાન્તાક્લોઝ યાદ આવે! શ્વેત દાઢી ધરાવતા અને લાલ રંગના વસ્ત્રો પહેરીને બાળકોને ભેટ આપતા દયાળુ દેવદૂત જેવા સંત સાન્તાક્લોઝ ? એ કોઈ ... પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 10 દ્વારા I AM ER U.D.SUTHAR (12) 256 ️ પ્રકરણ ૧૦: સપનાની સિદ્ધિ અને એક રહસ્યમય વળાંકસમય રેતીની જેમ હાથમાંથી સરકતો રહ્યો, પણ પોતાની પાછળ જે નિશાનીઓ છોડતો ગયો તે અત્યંત ભવ્ય હતી. યશ અને નિધિએ એક ... NICE TO MEET YOU - 6 દ્વારા Jaypandya Pandyajay 177 NICE TO MEET YOU પ્રકરણ - 6 (ગયા અંકથી આગળ ) ... એકાંત - 78 દ્વારા Mayuri Dadal (14) 692 પ્રવિણે પારુલને ઘાટ પર બોલાવી હતી. પારુલ પ્રવિણની પસંદની નવો સાડી પહેરીને ઘાટ પર એને મળવા આવી પહોંચી હતી. પારુલને પ્રવિણ પર અતુટ વિશ્વાસ હતો; એ જાણીને પ્રવિણને ખુશી ... હું તારી યાદમાં 2 - (ભાગ-૨૨) દ્વારા Anand Gajjar 954 મારા એલાર્મની ઘંટડીઓ વાગવા લાગી અને મારી આંખ ખુલી ગઈ. રાત્રે મારો મોબાઈલ મારી છાતી પર પડ્યો રહ્યો હતો. વંશિકાના વિચારો કરતા કરતા મને ઊંઘ ક્યારે આવી ગઈ તેની ... હું તારી યાદમાં 2 - (ભાગ-૨૧) દ્વારા Anand Gajjar 1k જમતા જમતા વંશિકા જોડે થોડી એવી વાત થઈ હતી. હવે મારે મારું બીજું કામ પૂરું કરવાનું હતું. હું મારી ઓફિસમાંથી બહાર નીકળ્યો બોલ્યો. "હેલો ફ્રેન્ડ, થોડીવારમાં બધા લોકો ફ્રી ... અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -33 દ્વારા Dakshesh Inamdar (14) 338 ધનુષ અને ભૈરવી એકમેકમાં એકદમ પરોવાઈ પ્રેમ કરી રહેલાં એમને બહારની દુનિયા સાથે કોઈ મતલબજ નહોતો.. ત્યાં એનો ખાસ મિત્ર મનોજ આવેલો.. જોકે એને ધનુષેજ મળવા કીધેલું..મનોજ અને ધનુષ ... જીવન પથ ભાગ-41 દ્વારા Rakesh Thakkar 906 જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૧ ‘અસંભવ માત્ર એ જ છે જેની તમે શરૂઆત કરી નથી.’ આ એક એવો સુવિચાર છે જે આજના જીવનની સૌથી મોટી ... લાગણીનો સેતુ - 5 દ્વારા Anghad 532 રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યાદો ફરી તેને ઘેરવા લાગી.શિખર (મનમાં): "આ શું થઈ રહ્યું છે મને? હું ફરી શા માટે આ લાગણીઓનો ... માતૃત્વ: નવી ઓળખ દ્વારા pooja meghanathi 598 વિહાનાએ ઘડિયાળ તરફ જોયું. બરાબર સવારે ૯:૫૯ મિનિટ થઈ હતી. તેની કાંડા ઘડિયાળની જેમ, તેનું આખું જીવન સચોટ અને પૂર્વઆયોજિત હતું. ૨૨ વર્ષની યુવાને IAS ઓફિસર તરીકે પોતાની ઓળખ ... અવતાર 3: ફાયર એન્ડ એશ દ્વારા Rakesh Thakkar (13) 586 અવતાર 3: ફાયર એન્ડ એશ-રાકેશ ઠક્કર જેમ્સ કેમરૂન જ્યારે પણ 'અવતાર' લઈને આવે છે ત્યારે દુનિયાને લાગે છે કે હવે સિનેમાનો ઈતિહાસ બદલાઈ જશે. પરંતુ ‘અવતાર 3: ફાયર એન્ડ એશ’ પછી બોક્સ ઓફિસ પર જે 'આગ' લાગવાની ... Robots attack દ્વારા Kishor Chavda (20.2k) 5.9k this book is about a war between human and robots.its all about that humanity win always against evil. સરકારી પ્રેમ - ભાગ 1 દ્વારા Maulik Vasavada (12) 1.8k ૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી હતી. દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દેશથી પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિઓ ... એકાંત - 77 દ્વારા Mayuri Dadal (41) 912 હાર્દિક અને નિસર્ગ એમની મંઝીલ તરફ જવા નીકળી ગયા હતા; જ્યાં તેમને અધુરા અને ગુંચવણ સંબંધોને સુધારવાના હતા. રાજને પ્લેટફોર્મ પર એની મંઝીલે પહોચાડવા માટે ટ્રેઈન આવીને ઊભી રહી ... યાદોના સરનામે દ્વારા Zalri (18) 1.1k "તે ત્યાં હતી... અને હું ત્યાં જ રહી ગઈ"(એક અધૂરા પ્રેમની સંપૂર્ણ વાર્તા)"કહેવાય છે કે અમુક સંબંધો ક્યારેય પૂર્ણ નથી હોતા, છતાં તેઓ અધૂરા હોવા છતાં આખું ... પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 9 દ્વારા I AM ER U.D.SUTHAR (29) 594 ️ પ્રકરણ ૯: કસોટી કૌશલ્યનીપોતાની જૂની કંપની 'અમર ઇન્ફ્રાકોન'ના માલિક મિસ્ટર શાહના ગંદા દાવપેચ સામે ઝૂકવાને બદલે યશ અને નિધિએ પોતાના સિદ્ધાંતો પર અડગ રહી તેનો દ્રઢપણે સામનો કરવાનો ... लघुकथा आध्यात्मिक कथा फिक्शन कहानी प्रेरक कथा क्लासिक कहानियां बाल कथाएँ हास्य कथाएं पत्रिका कविता यात्रा विशेष महिला विशेष नाटक प्रेम कथाएँ जासूसी कहानी सामाजिक कहानियां रोमांचक कहानियाँ मानवीय विज्ञान मनोविज्ञान स्वास्थ्य जीवनी पकाने की विधि पत्र डरावनी कहानी फिल्म समीक्षा पौराणिक कथा पुस्तक समीक्षाएं थ्रिलर कल्पित-विज्ञान व्यापार खेल जानवरों ज्योतिष शास्त्र विज्ञान कुछ भी क्राइम कहानी સંસ્મરણોની સફર દ્વારા Jayvirsinh Sarvaiya (17) 1.8k વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બનીને આવ્યા હતા – ભયંકર દુષ્કાળ. સમગ્ર ગુજરાતમાં પાણી અને ઘાસચારાની અછત હતી, પરંતુ તેની સૌથી વધુ અને ... લાગણીનો સેતુ - 4 દ્વારા Anghad (16) 670 લંચ પછી ઓફિસમાં દિવસો પસાર થતા ગયા. શિખર અને શિખાનું બંધન હવે વ્યવસાયિક મર્યાદાઓથી ઉપર ઊઠી ગયું હતું. તેઓ બંને એકબીજાના મૌનને સમજવા લાગ્યા હતા.એક સાંજે, ઓફિસ પૂરી થયા ... જલ પરીની પ્રેમ કહાની - 39 દ્વારા Bhumika Gadhvi (16) 556 જાદુગર પિરાન મુકુલ ના હાથે માર્યો ગયો હતો, મત્સ્ય લોકના લોકો એ ક્યારેય વિચાર્યું નોતું કે જાદુગર પિરાન મરી શકે છે. બધા તેનાથી ત્રસ્ત હતા પણ એ સમુદ્રના કોઈ ... અસવાર - ભાગ 2 દ્વારા Shakti Pandya (16) 576 ભાગ ૨: ગ્રહણ: સૂર્યનો અસ્તસમય: મે, ૧૯૯૯ (વિક્રમસંગ સામેની જીતના ૧૫ દિવસ પછી)સ્થળ: સાણથલી ગામ અને બાજુનું રામપર ગામવિક્રમસંગની બુલેટને હરાવ્યા પછી દેવાયતનું નામ પંચાળના સીમાડા વળોટીને આખા સૌરાષ્ટ્રમાં ... કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 7 દ્વારા Hardik Galiya (16) 452 કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર ખંડ - ૧ પ્રકરણ – ૭મહાપંથની શરૂઆત "યાત્રીગણ કૃપયા ધ્યાન દે..." સ્પીકરમાંથી આવતી ઘોઘરી અને યંત્રવત જાહેરાત વાતાવરણમાં ગુંજી રહી હતી. "ગાડી સંખ્યા ૧૯૦૪૫, તાપી ... કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 4 દ્વારા Hardik Galiya (40) 642 કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧ પ્રકરણ ૪: પાગલપન કે પરમજ્ઞાન?બ્રહ્માંડનો નકશો: જૂની દોસ્તી, નવો સંઘર્ષશનિવારની સાંજ. સુરતનું અડાજણ વિસ્તાર જાણે કોઈ મેળામાં ફેરવાઈ ગયું હતું. લોકોના ટોળા, ...