શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ હાલમાં ટ્રેન્ડીંગ થઈ રહ્યા છે ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ધ મોર્નિંગ શાક સ્ટોરી દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" (5.3k) 6.8k સવારની પહોરમાં શાકમાર્કેટમાં શાકનાં પોટલાંઓ વિવિધ અવાજો સાથે આમઆમથી તેમ ફેંકાયાં અને લારીઓમાં શાકને નવડાવીને સરસ ગોઠવાયાં. પરંતુ, એક લારીએ ગોઠવાયેલાં બધાં શાક આજે નાખુશ ... સરકારી પ્રેમ - ભાગ 12 દ્વારા Maulik Vasavada 3.3k "જી શું કામ છે?" ચશ્મા પહેરીને એક વૃધ્ધ વ્યક્તિ મધુકર ને પ્રશ્ન કરે છે."આપ આઈ.એ.એસ માટે તૈયારી કરાવો છો." મધુકર પુછે છે."દીકરા તમારી ઉમંર નીકળી ગઈ છે." વૃધ્ધ વ્યક્તિ ... સરકારી પ્રેમ - ભાગ 11 દ્વારા Maulik Vasavada 3.2k "જો મહેચ્છા હું તને નાસીપાસ કરવા માટે નથી માગતો પણ તને ખબર હોવી જોઈએ કે આઈ.એ. એસ બનવા માટે કેવી પ્રકારની તૈયારીઓ કરવી પડે છે. દિલ્હી ની કોલેજ ખુબ પ્રખ્યાત ... નવરાત્રી ની દિવ્ય ગાથા દ્વારા Nirali 104 સૃષ્ટિના પ્રારંભની એ દિવ્ય વેળા હતી, જ્યારે આદિશક્તિ જગદંબાએ સંસારના કલ્યાણ અને ધર્મની પુનઃસ્થાપના માટે પ્રજાપતિ દક્ષ અને રાણી પ્રસૂતિના આંગણે અવતાર લીધો. તેમનું નામ રાખવામાં આવ્યું—'સતી'.બાલ્યાવસ્થાથી જ સતીનું ... પાછા વળ્યા પાછલા દિવસો - 25 દ્વારા Dhamak 240 એપિસોડ ૨૫: કેફેની મુલાકાત, અણધાર્યો ભેટો અને મનોજ અને જાનવી નો નવો ઓફિસમાં દિવસ તથા વંશિકાની તીક્ષ્ણ નજરસુમિત શેઠ અને શ્રદ્ધા એક સુંદર કાફેમાં સાથે બેસીને સાંજનો ગુણવત્તાસભર સમય ... સરકારી પ્રેમ - ભાગ 8 દ્વારા Maulik Vasavada 4k "દીકરી એ જ સરકારી કલેકટર છે. એ આ જીલ્લા ને સંભાળે છે." મધુકર સમજાવે છે."ઓહ..પણ રાજા જેવા છે. " મહેચ્છા કહે છે."પણ આ બધું એમ નથી મળતું. ખુબ મહેનત ... સરકારી પ્રેમ - ભાગ 7 દ્વારા Maulik Vasavada 4.2k મધુકર મોહન માટે આ બદલી ઘણા પરિવર્તન લઈને આવવાની હતી. એક તરફ તો મધુકર પોતાના પરિવાર થી દૂર થતો જઈ રહ્યો હતો. મધુકર મોહન ને પ્રમોશન મળતા તેની બદલી ... સરકારી પ્રેમ - ભાગ 3 દ્વારા Maulik Vasavada 288.3k સરકારી પ્રેમ ભાગ-૩"પણ સર આ શું સાચું કહેવાય?" મધુકર મોહન પુછે છે."જો મધુકર આ બધી વાતો આપણા મનને કેવી રીતે મનાવી શકાય એ પણ આધાર રાખે છે. જો તમે ... અસ્તિત્વ - 18 દ્વારા Falguni Dost 236 આસ્થા અને અનુરાધા ધીરે ધીરે મંદિરના મુખ્ય ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા. આસપાસ રહેલ લોકો માની ધૂનનો જયકાર બોલાવી સમગ્ર વાતાવરણને વધુ ભક્તિમય કરી રહ્યા હતા. થોડે થોડે ... અનહદ પ્રેમ છે કે માત્ર...???(ભાગ -૫) દ્વારા MEET JOSHI 176 ભાગ -૫: પરિવારની ફેમિલી ટ્રીપ અને છુપાયેલી ચેટ્સસમય પોતાની ચાલ ચાલી રહ્યો હતો અને પ્રેમની ગાઢતા હવે એવા મુકામ પર પહોંચી ગઈ હતી જ્યાં એક ક્ષણનું અંતર પણ વર્ષો ... આ સમાજ કોઈ નો નથી !! દ્વારા Disha Vaghasiya 62 સમાજ માટે જીવતા જીવતા, આપણે પોતાના માટે જીવવાનું જ ભૂલી ગયા છીએ!હમણાં મારી નજરે એક વીડિયો આવ્યો. એ વીડિયોમાં દિવ્યાંગ લોકો વ્હીલચેર પર બેઠા બેઠા, પોતાની બધી મુશ્કેલીઓ વચ્ચે ... અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 110 દ્વારા Dakshesh Inamdar 426 પ્રકરણ-110 અનોખી સફર વિશ્વાની ચીસ સાંભળી સોહમ તરતજ..મંદિર તરફ દોડ્યો..મંદિરમાંથી નીકળી કામિનીની ચીસ પણ સાંભળી પણ એ એનો અનાદર કરી વિશ્વાની ચૂંદડી સળગી રહેલી એ જોઈ.. “વિશ્વા.. ... ધીરગંભીર - ૬ દ્વારા Falguni Dost 212 મોહિત એના મમ્મી અને મામી સાથે મામાના ઘરે પહોંચવા આવ્યા, એમણે ડેલી ખોલી. નાની બારી પાસે રહેલ સેટી પર બેઠા હતા, એમની નજર ડેલી ખડકવાના અવાજ તરફ ફરી, એમને ... પુસ્તક સમીક્ષા મારા શબ્દોમાં દ્વારા I AM ER U.D.SUTHAR 356 એક નવી શરૂઆત… શબ્દો, વિચારો અને પુસ્તકોની સુંદર સફર સાથે! ક્યારેક વિચાર આવે છે કે શું એક નાનકડું પુસ્તક કોઈ વ્યક્તિના સમગ્ર જીવનને નવી દિશા આપી શકે ખરું? મારો ... પાછા વળ્યા પાછલા દિવસો - 12 દ્વારા Dhamak 1.5k ભાગ ૧૨સવારના સાત વાગ્યા હતા. જાનવીએ ઊઠીને જોયું તો મમ્મી રસોડામાં ધીમા પગલે કામ કરી રહી હતી. જાનવીએ તરત જ મમ્મીના હાથમાંથી વાસણ લઈ લીધા અને ચિંતાભર્યા અવાજે કહ્યું, ... પાછા વળ્યા પાછલા દિવસો - 11 દ્વારા Dhamak 1.9k Episode 11બસ સ્ટેન્ડ પર ઊભા રહીને બસની રાહ જોતી વખતે, જાનવીના ભાઈની નજર થોડે દૂર ઊભેલા બે અજાણ્યા માણસો પર પડી. તે બંને અંકુશ ગેંગના ગુંડાઓ હતા અને સતત ... પાછા વળ્યા પાછલા દિવસો - 10 દ્વારા Dhamak 1.9k Episode 10આગળ આપણે જોઈ ગયા કે જાનવી ડરી અને ઊભી થઈ જાય છે પછી...જાનવી ઊંઘમાં ડરાવનું સપનું જોઈને પરસેવે લથબથ અચાનક પથારીમાંથી જાગી ગઈ અને આંચકા સાથે બેઠી થઈ ... પાછા વળ્યા પાછલા દિવસો - 9 દ્વારા Dhamak 1.8k આપણે આગળ જોઈ ગયા કે..પણ જાનવીની નજર જેવી જતીનના લોહીલુહાણ હાથ પર પડી, તેનું દિલ ધબકારો ચૂકી ગયું. જાનવી મનોમન જતીનને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી જતીનને આ હાલતમાં ... પાછા વળ્યા પાછલા દિવસો - 3 દ્વારા Dhamak 2.4k આગળ આપણે જોઈ ગયા કે....જાનવી પોતાના ગાલ પર હળવેકથી હાથ ફેરવતા ફેરવતા મનોમન બોલી, "આવું થોડું થાય... હું ખરેખર ભૂતકાળમાં વહી ગઈ છું? હું પાછી કોલેજ ગર્લ બની ગઈ ... પાછા વળ્યા પાછલા દિવસો - 2 દ્વારા Dhamak (344) 2.6k પહેલા ભાગમાં આપણે જોઈ ગયા કે...અંધારું છવાઈ ગયું હતું ત્યાં જ અચાનક જાનવીની આંખો ખુલી. તેની સામે પોતાના જૂના ઘરની ભીંતો હતી, હવામાં એ જ જૂની અને અતિ જાણીતી ... લાયકાતથી લાગણી સુધી: પતિથી પિતા બનવાની સફર - ભાગ 1 દ્વારા Authority (58) 1.2k છેલ્લે એ સમય આવી ગયો જ્યારે ભગવાને મને એ પાત્ર ભજવવાનું સૌભાગ્ય આપ્યું કે હું ખરેખર તે પાત્ર ભજવવા લાયક છું. તે છે એક પિતા. ખરેખર આ ઘણું મુશ્કેલ છે એક ... આધુનિક કોર્પોરેટ મહાભારત - ભાગ 9 દ્વારા Krunal 580 ભાગ ૯: 'હસ્તિનાપુર એન્ટરપ્રાઇઝિસ'માં પરીક્ષિતની નવી લીડરશીપ અને તક્ષક સિન્ડિકેટનો સંગ્રામનવા ચેરમેન અને ગ્રુપ સીઈઓ પરીક્ષિત માટે 'હસ્તિનાપુર એન્ટરપ્રાઇઝિસ'નો કાર્યભાર સંભાળવો એ કોઈ સામાન્ય પડકાર ન હતો. મહાભારતકાળના ઈતિહાસ ... ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૭ દ્વારા Rupen Patel 574 પ્રકરણ ૭: કોમ્યુનિકેશન બ્લેકઆઉટકલ્પડક્કમ અને તારાપુર ન્યુક્લિયર પ્લાન્ટના સિક્યોર ફીડ પર વાગી રહેલા ઇમરજન્સી સાયરનના અવાજે SDRT ના કમાન્ડ સેન્ટરમાં હાજર દરેક અધિકારીના લોહી થીજવી દીધા હતા. પરંતુ આર્યન ... આનંદનગર : પ્રકરણ ૬૦ દ્વારા Rupen Patel 376 પ્રકરણ ૬૦: દ્વારકાધીશની વિરાટ લીલા, રાધા-કૃષ્ણનો અદ્વૈત પ્રેમ અને ભટ્ટજી-જોશીજીનું આધ્યાત્મિક મંથન!દૈનિક ચબરાકિયાં:"રામનું ચરિત્ર સીધા સુવાક્ય જેવું મર્યાદાપૂર્ણ છે, જ્યારે કૃષ્ણનું ચરિત્ર ગૂઢ ઉખાણા જેવું અગાધ છે! કૃષ્ણ ક્યારેય ... लघुकथा आध्यात्मिक कथा फिक्शन कहानी प्रेरक कथा क्लासिक कहानियां बाल कथाएँ हास्य कथाएं पत्रिका कविता यात्रा विशेष महिला विशेष नाटक प्रेम कथाएँ जासूसी कहानी सामाजिक कहानियां रोमांचक कहानियाँ मानवीय विज्ञान मनोविज्ञान स्वास्थ्य जीवनी पकाने की विधि पत्र डरावनी कहानी फिल्म समीक्षा पौराणिक कथा पुस्तक समीक्षाएं थ्रिलर कल्पित-विज्ञान व्यापार खेल जानवरों ज्योतिष शास्त्र विज्ञान कुछ भी क्राइम कहानी એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja (12) 576 પ્રકરણ ૧: નળિયાવાળું ઘર, ગણતરીની જિંદગી અને વણબોલાયેલો પ્રેમ ગામડાના એક શાંત, ધૂળિયા ખૂણામાં એ નાનકડું ઘર ઊભું હતું. કાચી માટીથી ચણેલી દીવાલો અને માથા પર વર્ષો જૂનાં, કાળાં ... આનંદનગર : પ્રકરણ ૫૯ દ્વારા Rupen Patel 490 પ્રકરણ ૫૯ : કિટ્ટી પાર્ટીમાં ગરબાનો 'પાસપોર્ટ-વિઝા' ક્રેઝ, ટેક્નો બીટ્સ અને માણેક લાલનું પરંપરા ચિંતન!દૈનિક ચબરાકિયાં:"અમારા જમાનામાં નવરાત્રિ એટલે શેરીના ચોકમાં માટીની ગરબી, ઢોલ-શરણાઈનો તાલ અને માતાજીની ભક્તિ! પણ ... સંસ્કાર-સંધ્યા. દ્વારા Harshad Kanaiyalal Ashodiya 526 સમયના વહેણમાં વહી જતા સંબંધો જ્યારે અહમની દીવાલોમાં કેદ થાય, ત્યારે અંતિમ કસોટી જ સંસ્કારોની સાચી પરીક્ષા બની ઉભરી આવે છે. આ વાર્તા વાંચશો તો આંખમાં આંસુ આવશે, પણ ... આદમખોર નું રહસ્ય : પ્રકરણ ૧૯ દ્વારા Rupen Patel 534 આદમખોર નું રહસ્ય પ્રકરણ ૧૯: અચ્યુતનું પુનરુત્થાન (રાજાનો ન્યાય)પ્રાચીન અવાવરૂ ગુફાની અંદર વાતાવરણ અતિશય રહસ્યમય અને ભવ્ય હતું. ગુફાની પથરાળ શિલાઓ વચ્ચેથી કુદરતી રીતે ફૂટી નીકળેલા ઠંડા પાણીના ઝરણાનો 'ખળ-ખળ' ... The Last Night - 2 દ્વારા mahendr Kachariya 854 સુરતના હાઇવે પર વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે આરવ અને નિશાની કાર હવે સિટી મોલના પરિસરમાં પ્રવેશી ચૂકી હતી. રાતના બાર વાગવા આવ્યા હતા, ઘડિયાળના કાંટા એ વાતની ગવાહી ... જૂનવાણી શબ્દકોશ અંક 1 પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri 586 Writingપ્રસ્તાવનાજૂનવાણીભૂલાઈ ગયેલા શબ્દોનો સંગ્રહશબ્દકોશ અંક ૧ભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી; એ કોઈ પણ પ્રજાના અતીતની સાક્ષી, સંસ્કૃતિની ઓળખ અને સામૂહિક સ્મૃતિનો અમૂલ્ય વારસો છે. સમયના વહેણમાં સમાજ બદલાય ...