Pravin Bhalagama

Pravin Bhalagama

@shivbhalagama.781462

(9.8k)

11

15.4k

50k

તમારા વિષે

✒️ લેખક પરિચય – પ્રવીણ ભલગામા હુ પ્રવીણ ભલગામા, વડીયા ગામ (તા. દિયોદર, જી. વાવ-થરાદ)નો રહેવાસી — વ્યવસાયે B.Ed (English) શિક્ષક, અને મનથી લેખક, શાયર તથા કન્ટેન્ટ ક્રિએટર છું। લેખનનો મારો સફર 2022 થી શરૂ થયો. હુ વિવિધ શૈલીઓમાં લખુ છુ — કવિતા, વાર્તા, નાટક, હોરર-થ્રિલર, સામાજિક કથાઓ અને લવ સ્ટોરીઝ, જ્યાં દરેક રચના ક્યારે સ્મિત આપે છે, ક્યારે વિચારમાં ગરકાવ કરે છે, પણ હંમેશા હૃદયને સ્પર્શે છે। સાથે સાથે હું મારી YouTube ચેનલ “Shivraj Spoken English” દ્વારા અંગ્રેજી વ્યાકરણ સંબંધિત શૈક્ષણિક વિડિઓઝ બનાવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું। હું Pratilipi અને Matrubharti જેવા સર્જનાત્મક પ્લેટફોર્મ પર મારી વાર્તાઓ અને રચનાઓ પ્રકાશિત કરું છું.

    • (719)
    • 2.3k
    • (14)
    • 2.2k
    • (581)
    • 5.8k
    • (722)
    • 4.7k
    • (1.7k)
    • 4k
    • 5.8k
    • (2.4k)
    • 3.5k
    • 5.4k
    • 3.7k
    • (1.5k)
    • 6.4k