The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of ગુજરાતી Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. ગુજરાતી novels are the best in category and free to read online.
ગામના બસ સ્ટેન્ડની બાજુમાં એક નાનકડી ચાની લારી હતી. છેલ્લા પચ્ચીસ વર્ષથી એ લારી...
અધ્યાય ૧ – કાશીનું પ્રથમ પગલુંવારાણસી…વિશ્વનું સૌથી પ્રાચીન જીવંત શહેર.અહીં સમય...
જંગલના રહસ્યોની સૌથી ખતરનાક સફરપ્રકરણ ૧: કાળી રાતનો મુસાફરરાતના બરાબર અઢી વાગ્યા...
"મારા પ્રિય દેશવાસીઓ!! ભારત કોઈ પણ જાત ની આતંકવાદી પ્રવૃત્તિઓ થી ગભરાશે નહીં.કાશ...
પહાડો અને ઘન જંગલોથી ઘેરાયેલું એક ગામ હતું અંધેરપુર. નકશામાં તેનું નામ તો...
ભારે વરસાદ વચ્ચે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા જંગલના અવાવરું રસ્તે સમીરની ગાડી સ...
ભાગ – ૧મુખ્ય પાત્રોઆદ્યા – ૨૦ વર્ષની, ખૂબ જ બોલકણી, ખુશમિજાજ, સમૃદ્ધ પરિવારની દી...
વાંક કોનો?ઘણી વાર જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ માત્ર એક પરિવારની નથી રહેતી; તે આખા...
"જોકે આ વાર્તાની શરૂઆત સાબરમતીના શાંત કિનારે હૃદયના હળવા ટકરાવથી થાય છે, પરં...
બધીજ નદીઓને બે કિનારા હોય છે. બંને કિનારા એકબીજાને જોઈ શકે, પવનના સંદેશા મોકલી શ...
આફત (પ્રકરણ-૧: ખૂનની યોજના) હિરાલાલ...! કમલા...! સુનિતા...! રાજેશ...! જમનાદાસ...! આ હતા કથાનાં મુખ્ય પાત્રો. વાંચો, સનસનીખેજ નવલકથા કનું ભગદેવની કલમે...
ધ લાસ્ટ યર એ હર્ષની જર્નીની વાત છે, પોતાના મિત્રનું મર્ડર થયા પછી એન્જીનીયરીંગના સ્ટુડન્ટ હર્ષના જીવનમાં એક પછી એક નવી નવી પ્રોબ્લેમ્સ ઉભી થતી જાય છે. એક સમય એવો આવી જાય છે જ્યારે...
મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી. પરંતુ તંદુરસ્તી પ્રત્યે પૂરતી કાળજી રાખવાને કારણે પિસ્ત...
પુસ્તકમાં તમને એવા ઘણા પ્રશ્નોના ઉત્તર મળી જશે જે આધુનિક જીવનમાં લગભગ મોટાભાગનાં શિક્ષિત યુવાનોને ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મ વિશે થતા હોય છે.
ચીસ એક હોરરકથા છે રહસ્ય રોમાંચ અને સેક્સની મર્યાદાઓનુ ઉલંગન કરી ઉતરી છે ચીસ તમને ભયની તાદ્રશ્ય અનુભૂતિ કરાવી ધ્રૂજાવી દેવાનુ પ્રણ લઈ.. તો મારી સાથે ડરના એક નવા સફરમાં જોડાઈ જાઓ.. ન...
સંવત 1150ના ગ્રીષ્મની સંધ્યા અંધકારમાં લય પામતી હતી. સાતમઆઠમનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો જતો હતો. પાટણ જવાનો રસ્તો આ વખતે શૂન્ય અને ભયંકર લાગતો. આસપાસના ઝાડોની ઘટા સમસમાટ કર...
હરમન પોતાની નવી ઓફિસની કેબીનમાં ખુરશી પર બેઠા-બેઠા ઝોકા ખાઇ રહ્યો હતો. નવી ઓફિસમાં પ્રવેશ કર્યાને હજી અઠવાડિયું જ થયું હતું. પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારમાં પોતાની ખુદની ઓફિસ કર્યાન...
અકબંધ રહસ્ય લેખક - ગણેશ સિંધવ રહસ્યમય ઘટનાથી વાર્તાની શરૂઆત. લગ્નની પ્રથમ રાત્રે સુરેશની પત્નીને અઢી માસનું બાળક - સુરેશનું અમદાવાદ ભાગી છૂટવું - શંભુ નામનો વ્યક્તિ જેણે ગાંધ...
રાજકોટમાં કાલાવડ રોડ એક સમૃદ્ધ એરિયા ગણાય છે. આ જ કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરથી સહેજ આગળ જતાં ઉમિયા ચોક આવે છે. ત્યાંથી જમણી બાજુ વળીને સહેજ આગળ જાઓ એટલે પારસ સોસાયટીનો વિસ્ત...
પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કર...
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Please enable javascript on your browser