Premno Ilaaj, Prem book and story is written by ભૂપેન પટેલ અજ્ઞાત in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premno Ilaaj, Prem is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - નવલકથા
ભૂપેન પટેલ અજ્ઞાત
દ્વારા
ગુજરાતી વાર્તા
" જોઈને ચલાવ જે મૉપેડ, કેમ કે અઠવાડિયા પછી આપણાં લગ્ન છે, સમજીને.." ફોનમાં પોતાની પ્રિયતમાને સલાહ આપતા સિદ્ધાર્થ બોલ્યો.
" હા, હા.. નજર રસ્તા પર રાખીને જ ચલાવું છું. પણ તમને વાત કર્યા વિના નહીં ચાલતું તેમાં ફોન શરૂ રાખ્યો છે." પ્રેમથી જવાબ આપતાં સ્નેહા બોલી.
" તુ ગાડી પહેલા સાઈડમાં ઉભી રાખ અને પછી વાત કર.."
" હમણાં જ ગાડી સાઈડમાં ઉભી રાખું છું...... " સ્નેહા વાત પૂરી કરે તે પહેલાં જ એક ટ્રક પોતાની જ સાઈડમાં નિયત સ્પીડમાં આવી રહ્યો હતો અને સ્નેહાનું ધ્યાન મોબાઈલ કટ કરવામાં હતું.સ્નેહાની નજર હટી અને ટ્રક સાથે દુર્ઘટના સર્જાઈ. ટ્રકના બનેં ટાયર સ્નેહાની ગાડી અને સ્નેહા ઉપરથી પસાર થઈ ગયા. આ દૃશ્ય નજરમાં ફરતા જ સિદ્ધાર્થ "સ્નેહા......." નામની ચીખ પાડતાંજ ઉભો થઇ ગયો.
૧) વૈરાગ્ય " જોઈને ચલાવ જે મૉપેડ, કેમ કે અઠવાડિયા પછી આપણાં લગ્ન છે, સમજીને.." ફોનમાં પોતાની પ્રિયતમાને સલાહ આપતા સિદ્ધાર્થ બોલ્યો. " હા, હા.. નજર રસ્તા પર રાખીને જ ચલાવું છું. પણ તમને વાત કર્યા વિના નહીં ચાલતું ...વધુ વાંચોફોન શરૂ રાખ્યો છે." પ્રેમથી જવાબ આપતાં સ્નેહા બોલી. " તુ ગાડી પહેલા સાઈડમાં ઉભી રાખ અને પછી વાત કર.." " હમણાં જ ગાડી સાઈડમાં ઉભી રાખું છું...... " સ્નેહા વાત પૂરી કરે તે પહેલાં જ એક ટ્રક પોતાની જ સાઈડમાં નિયત સ્પીડમાં આવી રહ્યો હતો અને સ્નેહાનું ધ્યાન મોબાઈલ કટ કરવામાં હતું.સ્નેહાની નજર હટી અને ટ્રક સાથે દુર્ઘટના સર્જાઈ.
૨) મનોચિકિત્સા સવારના દસના ટકોરે મિતેષભાઈ સિદ્ધાર્થને લઈને મનોચિકત્સક ડૉ. વિશાલ પાસે લઈ જવા માટે નીકળ્યા. દાદીને એ વાતની જાણ થતાં જ મિતેષભાઈને રોકયાં. " મિતેષ, લોકો સિદ્ધાર્થ માટે કેવી-કેવી વાતો બનાવશે? આપણો સિદ્ધાર્થ વગોવાય જશે." દાદી સમાજની ચિંતા ...વધુ વાંચોકરતાં કહ્યું. " એનાં સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. લોકોએ જે વિચારવું હોઈ તે વિચારશે પણ આપણે આપણા સિદ્ધાર્થનું વિચારવું રહ્યું." એમ કહીને મિતેષભાઈ દવાખાને જવા નીકળી પડ્યા. મિતેષભાઈના પર્સનલ આસિસ્ટને દવાખાનામાં બધી જ વ્યવસ્થા કરી રાખી હતી; એટલે મિતેષભાઈને રાહ જોવાની જરૂર નહોતી. તે તો સીધા ડૉક્ટરની પાસે જ જતા રહ્યા. એમ પણ પૈસાદાર વ્યક્તિને કોઈ જગ્યાએ રાહ
૩)મૈત્રી દાદી સિદ્ધાર્થના જીવનમાં બનેલી ઘટના વિશે ડૉક્ટરને માહિતી આપવા લાગ્યા. સિદ્ધાર્થને સૌથી વધુ એની માં સાથે રહેતો હતો.બધી જ જરૂરિયાત તેની માં જોડે જ સંતોષતો હતો. તેના પિતા મિતેષને કામકાજથી વધુ ફુરસદ મળતી નહીં એટલે સિદ્ધાર્થ જોડે વ્હાલ ...વધુ વાંચોકે લાડલડાવવાનો અવસર પ્રદાન ન થયો. મિતેષનો સ્વભાવ થોડો કડક અને ગુસ્સાવાળો હતો એટલે સિદ્ધાર્થ પણ ડરતો. તેથી જ તો રવિનાને તેની દુનિયા બનાવી દીધી. એમ પણ માં સાથે બાળકનો નાતો જ એવો હોઈ છે, લાગણી બંધાય જ જાય. એક દિવસ રવિના જોડે સિદ્ધાર્થ રમતો હતો. અચાનક રવિનાને ચક્કર આવતાં જમીન પર પડી ગઈ. મોંમાંથી ખૂન આવતું જોઈને સિદ્ધાર્થ બુમાબુમ
૪)પ્રીતનો સબંધ કે લાલચ સવારના દસ વાગ્યા એટલે ડૉક્ટર સમયસર દવાખાને હાજર થઈ ગયા હતા. તેમને પણ સિદ્ધાર્થના જીવન વિશે વધુ જાણવાની ક્રુતુહલતા વર્તાય રહી હતી.મનોચિકિત્સાના વ્યવસાયમાં ઘણા દર્દીઓના જીવનમાં બનતી ઘટનાના આધારે, જે પરિસ્થિતિ માનસપટ પર રચાય છે ...વધુ વાંચોજેના થકી વર્તન અસામાન્ય બની જતું હોઈ છે; પણ સૌથી વધુ જિજ્ઞાસા તો સિદ્ધાર્થના જીવનને જાણવાનો થઈ રહ્યો હતો. દાદી અને સિદ્ધાર્થ રૂમમાં પ્રવેશ્યા. ડૉક્ટરે ઝટ વાતને આગળ વધારવાનો આગ્રહ કર્યો. દાદીએ ગઈકાલે જેટલેથી અધૂરી વાત મૂકી હતી ત્યાંથી જ વાતને આગળ ઉપાડી. સ્નેહા નારાજ થયેલ સિદ્ધાર્થને મનાવવા માટે ઘરેથી જ પ્લાન કરીને આવી હતી. તેણે વોટરપાર્ક જવાની વાત મૂકી."તે
૫) પ્રેમમાં આઘાત મધ્યાહનનો સમય થયો. ગરમી અસહ્ય વર્તાય રહી હતી. રસિકભાઈ ઑફિસની બારીમાંથી બહારની ગરમીને મહેસૂસ કરી રહ્યા હતા. તેઓ બારી બહાર નજર માડતા પક્ષીઓ ઝાડની ડાળમાં લપાઈને બેઠાં હતાં તો પશુઓ ઝાડની તટે નિરાંત માણી રહ્યા હતા. ...વધુ વાંચોનિર્જન અને સુમસામ બની પડ્યા હતા. એકલ દોકલ જ વાહન પસાર થતું નજરે ચડતું હતું. એવામાં એક કાર તેમની બારીની બાજુના પાર્કિગમાં પાર્ક થઈ. તેઓ મનમાં બબડ્યા ' આવી ગાડી મારા માટે આવી હોય તો કેટલું સારું થતું.' કારમાંથી ડ્રાઈવર ઉતરીને બારી સામે આવીને ઉભો રહી ગયો. તેને આમતેમ નજર ફેરવ્યા પછી બારીમાં રસિકભાઈ દેખાયા. "રસિકભાઈ ક્યાં બેસે છે?" રસિકભાઈ