Badakonu Bhantar book and story is written by Tr. Mrs. Snehal Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Badakonu Bhantar is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - નવલકથા Tr. Mrs. Snehal Jani દ્વારા ગુજરાતી પ્રેરક કથા 9.1k 4.5k Downloads 11k Views 1 Likes Writen by Tr. Mrs. Snehal Jani સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ? લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નમસ્તે સૌને. મારાં છેલ્લાં બે ત્રણ લેખ વાંચીને તમે સમજી જ ગયાં હશો કે હાલમાં હું બાળ ઘડતરને લગતાં મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહી છું. મારા આ લેખમાં આવો જ એક અન્ય મુદ્દો જે મારે માટે હંમેશા એક પ્રશ્નાર્થ બની રહ્યો છે એની ચર્ચા કરવા માંગું છું. દ્રશ્ય પહેલું:- આજે રમેશ એનાં મિત્ર રાકેશને મળવા જવાનો હતો. આથી ઓફિસેથી જ ઘરે ફોન કરી દીધો કે એ ઘરે મોડો પહોંચશે. રમેશ સાંજે રાકેશનાં ઘરે જાય છે. રાકેશ કોઈક કારણોસર બહાર ગયો હોય છે. આથી રમેશ એનાં દિકરા પ્રથમ સાથે વાતોએ વળગે છે. રમેશે પૂછ્યું, "દીકરા, તુ કયા ધોરણમાં ભણે છે?" જવાબ મળ્યો, "અંકલ, હું અગિયાર સાયન્સમાં છું." More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> નવા એપિસોડ્સ : Every Monday,Wednesday Episodes Novels બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 1 New લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ?... Read Free Novels બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 2 - (અંતિમ ભાગ) New લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છા... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>