શું છે આ universe ..???
શું છે આ નિહારિકા ...??? ( નિહારિકા કોઈ છોકરી નું નામ નથી )
શું છે આ દુધગંગા ...??
આવું અદભુત જ્ઞાન મેળવા માટે અચૂક વાંચો આ ભાગ ને....
આ book કોઈ પણ ની copy નથી આ મારા જ્ઞાન નો અતિ સૂક્ષ્મ ભાગ છે... હું universe નું થોડું knowledge માહિતિ આપિશ ઘણા બધા રહ્સ્ય સાથે....આ book ની copy કરવી એક ગુનો થશે એ સાહસ પણ ન કરવો...
આજ થી કરોડો વર્ષ પહેલાં આ પૃથ્વી સૂરજ માંથી છૂટી પડી. આગનો એક ગોળો જ જોઈ લ્યો. ધીરેધીરે એ ગોળામાં અનેક પરિવર્તન થયા. એની જમીન પર પાણી, વનસ્પતિ અને અનેક જીવો અસ્થિત્વમાં આવ્યા. એક આગનો ગોળો અનેક વૈવિધ્યથી ભરાય ગયો હતો. પછી સર્જન થયું માણસનું... જંગલી કે આદિમાનવનું...
આદિમાનવથી માનવ માં આવતા 10 પ્રકાર પડયા છે ...
માનવ - ઉદ્દવિકાસ
1 ) પ્રોપલીઓપીથેક્સ ( Propliopithecus ) :
30 million વર્ષો પૂર્વ, એપ જેવા પ્રાઇમેટ હતા..
2 ) એજીપ્તોપીથેક્સ ( Aegyptopithecus ) :
એપ સાથે પ્રોપલીઓપીથેક્સ કરતા વધુ સમાન ડ્રાયોપીથેક્સ ના પૂર્વજો મા જોવા મળી
3 ) ડ્રાયોપીઠેક્સ ( Dryopithecus ) :
માયોસીન સમયમા આશરે 20 million year ago માનવના દુરના પુર્વજો આધુનિક એપસ ચિમ્પાન્ઝી અને ગોરિલા ના પણ પુર્વજો
4 ) ઓરેઓપિથેક્સ ( Oreopithecus ) :
દાંતની રચના , ટૂંકા ચહેરા,ઉદર્વ ચાલ - માનવને મળતા સ્ત્રાઉસ ( 1963 ) ,સિમ્પસ ( 1963 ) માનવ અને ઓરેઓપિથેક્સ સમાન્તર ઉદ્ વિકાસ ધરાવે છે તેથિ માનવના પુર્વજ નથિ...
5 ) રામાપિથેક્સ ( Ramapithecus ) :
તે પશ્ય માયોસીન અને પુર્વ પ્લિઓસિન સમય માં જિવતા હતા. રામાપિથેક્સ અશિમઓ -
ભારત , આફ્રિકા 12 to 14 million year ago...
6 ) કેન્યાપિથેક્સ ( Kenyapithecus ) :
રામાપિથેક્સ નિ નજીક સંકળાયેલા અશવિ પુર્વ આફ્રિકા....
7 ) ઓસ્ટ્રેલોપિથેક્સ ( Australopithecus ) :
તે એપ માનવ હતા because તે એપ માનવ જેવા લક્ષણ ધરાવતા હતા. તેને એપ અને માનવ વચ્ચે જોડતિ કડી ગણવામા આવે છે 2 to 5 million year ago..
8 ) હોમોઇરેક્ટ્સ ( Homoerectus ) :
તે ઇરેક્ટ્સ એપ - માનવ છે તેન જાવામેન કહે છે... Because તેના અશ્મિ ઓ જાવામથિ ભેગા કરવામા આવ્યા ચિનના તેથી ,પેકિગ ( peking china ) માથી મળ્યા . તેથી પેકિગમેન કહે છે. જાવામેન અને પેકિગ મેન એક જ છે.. 5,00,000 year a go તે સાચા માનવ હતા. હોમો ઇરેક્ટ્સ,ઓસ્ટ્રેલોપિથેક્સ અને હોમોસેપિયન્સ વચ્ચે જોડતી કડી છે...
9 ) હોમોસેપિયન્સ ( Homo Sapiens ) :
હોમો સેપિયન્સ , હોરો ઇરેક્ટ્સમાથિ ઊતરી આવ્યા છે...
∆ 1️⃣ નિએન્ડરથલ માનવ ( Neanderthal Man ) :
તેના અશ્મિ ઓને જર્મની ના નિએન્ડરથલ ખીણમાથી મળ્યા. તેઓ 75,000 year a go 25,000 year ago નાશ પામ્યા...
∆ 2️⃣ રોડેશિયન માનવ ( Rhodesia Man ) :
તેના અશ્મિ રોડેશિયા માથી મળ્યા. તેની મસ્તિશક ક્ષમતા આશરે 13000 cc હતી...
∆ 3️⃣ ક્રોમેગનોન માનવ ( Cro - Magnon Man ) :
છેલ્લા 30,000 year દરમિયાન યુરોપ મા જિવતા હતા. તેઓ આધુનિક માનવ નિ વધુ નજિક હતા.
∆ 4️⃣ આધુનિક માનવ ( Modern Man )
( હોમો સેપિયન્સ સેપિયન્સ ) ( Homo sapiens sapiens ) :
ક્રોમેગનોન માનવના અનુગામિ ઓ કે જે 8000 year ago પુર્વ ઉદ્દભવ્યા. આધુનિક માનવ નિ મસ્તિક ક્ષમતા 2450 cc
જંગલોમાં રહેતો હતો. એની સંતોષવૃત્તિ પણ સિમિત રહી હતી. ધીરે ધીરે એના મસ્તિકનો વિકાસ થયો. એ થોડું વિચારવા લાગ્યો. નગ્ન ફરતોમાલ્ પોતાના અંગ ઝાડના પાન થી કે પ્રાણીઓના ચામડાથી ઢાંકવા લાગ્યો.
પથ્થરના હથિયાર બનાવી એ શિકાર કરતો. લાકડામાંથી આગ પ્રજ્વલિત કરવા લાગ્યો. આમ ધીરે ધીરે માણસમાં સમયાંતરે બદલાવ થવા લાગ્યો. એ જંગલો છોડી ખુલ્લી જગ્યા પર કે નદીના કિનારે વસવા લાગ્યો. પોતાનું ઝૂંપડું બનાવ્યું. પોતાનો પરિવાર વસાવ્યો. પાષાણયુગની શરૂઆત થઈ. પથ્થરના વાસણો બન્યા, પથ્થરના ઓજારો બન્યા. પથ્થર પર માણસ પોતામાં વિચારો અંકિત કરવાની કોશિશ કરવા લાગ્યો.
આમ, માણસ ની વસાહત કે કબિલા બનવા લાગ્યા. સભ્યતાનો જન્મ થયો. વનસ્પતિના પ્રકારો અને એના ઉપયોગ વિશે એ જાણવા લાગ્યો. જમીન પર વાવેતર ચાલુ થયા.આમ માણસ આદિમાનવ માંથી સામાજિક પ્રાણી બન્યો.
જેમ જેમ માણસ વિચારતો ગયો એમ એમ એની જરૂરિયાત વધતી ગઈ. અનેક પ્રયોગ કરવા લાગ્યો. ઝુંપડા માંથી માટીના મકાન બન્યા. ધાતુના ઓજારો અને વાસણ બન્યા. કપડાં બન્યા, અનાજ નો ભોજનમાં ઉપયોગ કરવા લાગ્યો. હડપ્પા સંસ્કૃતિ, મોહેંજોદલો સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ માંથી પસાર થઈ માણસ આધુનિક યુગ તરફ પ્રયાણ કરવા લાગ્યો.
હવે આ આગળ ભાગ મા universe મા જતી વખતે ક્યા ક્યા પડાવો આવે છે તેના વિશે માહિતિ આપવામા આવશે....
જો આ માહિતિ તમને બધા ને ગમિ હોય તો તમે અમુલ્ય એવુ Rating આપવાનુ ભુલતા નહિ આ ભાગ મા કોઇ ભુલ જણાય તો મને massage કરીને જાણ કરી શકો છો...
આમા થોડિ Grammar mistakes હશે I know મારુ ગુજરાતી typing weak છે એટલે ભુલ હોય ત્યા જણાવવા નમ્ર વિનંતી...🙏🙏🙏🙏🙏
Thank you so much for reading this part...
Next part coming very soon.....
2 part થોડા દિવસો મા આવી જશે...