વિદ્યાર્થીઓના એક જૂથે કોલેજમાં વિધાનસભાની મુલાકાત લેવા માટે વિચારણા કરી હતી. તેમણે ઘણા સ્થળોના નામ આપ્યા, પરંતુ અંતે ગુજરાત વિધાનસભાની મુલાકાત પસંદ કરવામાં આવી. આ માહિતી પ્રિન્સિપાલ સુધી પહોંચતા, બે-ત્રણ દિવસમાં મુલાકાતની તારીખ નક્કી કરવામાં આવી. કોલેજે જરૂરી પરમિશન મેળવીને વિધાર્થીઓ માટે સારો આયોજન કર્યું. રવિવારે રાત્રે, વિદ્યાર્થીઓ એકઠા થઈને 12 વાગે બસમાં ચઢ્યા. બસમાં કેટલાક વિદ્યાર્થીઓ સુઇ ગયા હતા, જ્યારે અન્ય અંતારીક્ષ રમતા રહ્યા અને સંગીતનો આનંદ માણતા રહ્યા. વિધાનસભાની મુલાકાત Pandya Ravi દ્વારા ગુજરાતી મેગેઝિન 5.5k 3.2k Downloads 14.9k Views Writen by Pandya Ravi Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિધાનસભાની મુલાકાત એક દિવસ કોલેજમાં એક જગ્યાએ મુલાકાતે લઇ જવાની વાત ચાલતી હતી ત્યારે ધણા બધા વિધાર્થીએ અલગ અલગ જગ્યાઓના નામ આપ્યા પણ હવે કન્ફયુઝન કિએટ થયું કે કઇ જગ્યા લઇ જવા પછી વધું પડતા વિધાર્થીએ ગુજરાત વિધાનસભાની મુલાકાતે લઇ જવાનું કહયું પછી લેકચરર દ્રારા આ વાત પ્રિન્સિપાલ સુધી પહોચાડવામાં આવી. પછી તેમને કહેવામાં આવ્યું કે બે કે ત્રણ દિવસમાં જાણ કરવામાં આવશે કે કઇ જગ્યાએ લઇ જવા.હવે જાણ કરવામાં આવી કે આ તારીખે ગુજરાત વિધાનસભાની મુલાકાતે લઇ જવામાં આવશે.અમારી કોલેજ દ્રારા ગુજરાતની વિધાનસભાની મુલાકાતે લઇ જવા માટે જરૂરી પરમિશન લઇ લીધી જેથી કરીને વિધાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી ના થાય More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા