ખરેખર તો હું કોઈ લેખક નથી..આ જે કઈ લખું છું એ મારી આત્માનો આવાજ છે.. એ અવાજ જે એકસમયે સાવ રૂંધાઇ ગયો હતો.. ને આજે એ જ અવાજ શબ્દો સ્વરૂપ તમારા જેવા હજારો વાંચકો દ્વારા વચાય છે.. આ જ તો મારી સિદ્ધિ છે.. આમ તો ઘણી શિકાયતો હતી એ જિંદગી તારા થી.. પણ હવે થાય છે કે તે ક્યાં મને ઓછું આપ્યું છે.. ઇન્સ્ટાગ્રામ. @author.paresh ફેસબુક. Author Paresh Makwana વોટ્સએપ. ૭૩૮૩૧૫૫૯૩૬ ઈમેલ એડ્રેસ. pnmakwana321@gmail.com