નિરેન ભટ્ટ સાથે સંવાદ ભાગ - ૧

ભાષણ | ગુજરાતી

આજે આપણે નિરેન ભટ્ટ સાથે રૂબરૂ થઈશું. શરતો લાગુના ગીતકાર છે. તારક મેહતાના ડાયલોગ લેખક છે. લવની ભવાઈના ગીતકાર છે. સતરંગીરે ગીત ખુબ પ્રખ્યાત બન્યું. લવયાત્રીના લેખક અને ગીતકાર છે.

બીજા રસપ્રદ વિકલ્પો