દુનિયામાં સૌથી અઘરું કામ છે બે વાતો કહેવામાં, તારી સાથે રહેવું છે અને હવે આપણે સાથે નહી રહીએ.
ગમે એટલી તૈયારીઓ કરી લઈયેને, જે કહેવું છે એ નથી જ કહી શકાતું. અને પછી?, પછી પરિસ્થિતિ નું રમકડું બની ને જે થાય છે એ જોયા કરવાનું અને જીવ્યા કરવાનું. શું થાય છે આવી જ એક લવ સ્ટોરીમાં ચાલો જોઈએ।