અંકિત ત્રિવેદી - સૌરાષ્ટ્ર બુક ફેર સ્પીચ

ભાષણ | ગુજરાતી

સૌરાષ્ટ બુક ફેરમાં અંકિત ત્રિવેદીની સ્પીચ. અંકિત ત્રિવેદી ગુજરાતી કવિ, લેખક, કટારલેખક અને વિવેચક છે. તેમનાં મુખ્ય સર્જનમાં ગઝલ પૂર્વક (ગઝલનો સંગ્રહ) અને ગીત પૂર્વક (ગીતનો સંગ્રહ)નો સમાવેશ થાય છે. ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન માટે ઇન્ડિયન નેશનલ થિએટર તરફથી ૨૦૦૮માં તેમને શયદા પુરસ્કાર મળ્યો હતો. તેમને તખ્તસિંહ પરમાર પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કાર પણ મળ્યા છે. તેમણે ૨૦૦૬ થી ૨૦૦૭ દરમિયાન ગુજરાતી ગઝલ સામયિક ગઝલવિશ્વનું સંપાદન કર્યું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો