જનની ની જોડ સાવ વચ્ચે નિશાન રાખે છે 🎯 જીવ નું ચુસ્ત ધ્યાન રાખે છે 🧘♂️ કે માત્ર એકાંત બુંદ ઝાકળ ની બુંદ ને સાવધાન રાખે છે 👁️ ને વાત ના કર અહીં નફરત ની પ્રેમ ની ભીત કાન રાખે છે ❤️ વાંક બસ હૃદય નો એટલો છે 💖 એ બધાને સમાન રાખે છે 🤝 ને રાહ જોઈ જમીન ઉપર અને શબ્દ પુષ્પક વિમાન રાખે છે ✈️ Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.