શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ હાલમાં ટ્રેન્ડીંગ થઈ રહ્યા છે ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 33 દ્વારા અનિકેત ટાંક 720 ચંદ્રપ્રકાશે અંધકારનો લાભ લઈને પાંથશાળાની પાછળની દીવાલ પરથી છલાંગ લગાવી. નીચે સૈનિકો સુવર્ણાને ઘેરી રહ્યા હતા. સુવર્ણાના કપાળ પરથી લોહી વહી રહ્યું હતું, છતાં તેની તલવારની ધાર દુશ્મનોને નજીક ... તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 32 દ્વારા અનિકેત ટાંક 468 ભોંયરાના ઠંડા અંધકારમાં ચંદ્રપ્રકાશના હૃદયના ધબકારા વધી ગયા હતા. સેનાપતિ કાલકેતુ અને તેના સૈનિકોના પગરવ લોખંડી ભોંયતળિયા પર વધુને વધુ નજીક સંભળાતા હતા. ચંદ્રપ્રકાશે અત્યંત કુશળતાથી મશાલની જ્યોત સહેજ ... In Between : Play : Learning by IMTB દ્વારા Ashish 370 In BetweenStage Performance Synopsis & Dialogue Highlights Stage Performance Synopsis (10–12 મિનિટનું સંક્ષિપ્ત વર્ણન) Setting:એક શહેરનો 1 BHK ફ્લેટ.Minimal set – Sofa, Table, Balcony window.લાઇટિંગ simple, realistic. Characters:Chintal – ... The Madness Towards Greatness - 14 દ્વારા Sahil Patel 410 Part 14 :રિદ્ધવ એ પ્રશ્ન કર્યો કે - " એ હું કેવી રીતે કરી શકું ? "પરંતુ એ પ્રશ્ન નો કોઈ જવાબ જ ના મળ્યો કેમકે જે માણસે તેને ... એકાંત - 113 દ્વારા Mayuri Dadal 1.2k પરિવારમાં સાથે હળીમળીને રહેવું એ જ સૌથી મોટું સુખ છે.એ વાત હેતલ પરણીને ઘરે આવી તો પણ સમજી ન હતી.પારુલ એકવાર એનાં પિયરે એને સમજવાં ગઈ તો હેતલ સમજીને ... કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 15 દ્વારા Hardik Galiya 1.4k કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર ખંડ ૨ પ્રકરણ : ૧ : શરૂઆત ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન. વર્ષો સુધી મેં મારા વર્ગખંડની શરૂઆત આ જ પાઠ્યપુસ્તકીય વ્યાખ્યાથી કરી છે. ... વિસ્મૃતિ - ભાગ 5 દ્વારા Devisha Gajjar (12) 426 લંડન, અંદાજે સાંજના પાંચ વાગેલંડનનું આકાશ આજે માત્ર ભૂખરું નહોતું, પણ જાણે કોઈ અશુભ સંકેત આપી રહ્યું હતું. થીજવી દેતી જાન્યુઆરીની ઠંડીમાં રિયા લગભગ દોડતી પોતાના પીજી પર પહોંચી... ... ભૂલ છે કે નહીં ? - ભાગ 104 દ્વારા Mir 600 તમારા રિપોર્ટ જોઈને પહેલા તો તમે પણ ગભરાઈ જ ગયા હતા. પણ તમને ડોકટરે સમજાવ્યું કે દવા અને ખાવા પીવામાં કાળજી રાખવામાં આવશે તો તમને કંઈ જ તકલીફ ન ... અકબર ની જાણ - જાણકાર એવી માહિતી દ્વારા Ilyas bhai Sanghariyat (693) 3k *જલાલુદ્દીન મોહમ્મદ અકબર: (1556 - 1605) તેણે સુલેહ કુળની નીતિ અપનાવી હતી. તેમાં તેણે હિન્દુ મુસ્લિમ સંપ્રદાયમાં લગ્ન કરાવ્યા. હિન્દુઓને સેના નો ભાગ બનાવવામાં આવ્યા. અને તેના ... નિલક્રિષ્ના - ભાગ 34 દ્વારા કૃષ્ણપ્રિયા 440 રાક્ષસી વૃજાનો આગળનો પ્લાન શું હશે, એ હેત્શિવાજાણી શકી નહીં. પરંતુ, નિલક્રિષ્નાને સાહસીક રીતે સક્ષમ બનાવવા હેત્શિવા રાક્ષસીએ પોતાનાથી બનતા પ્રયત્ન કર્યા હતાં. એટલે હવે એ વૃજા શું એવાં ... અપહરણ - 17 દ્વારા Param Desai (16) 440 17. રહસ્યો પરથી ઊંચકાયો પડદો એ રાત્રે સાયમન અને એના માણસો ફ્રેડી જોસેફના ઘરે જ રોકાયા. અમને પણ એણે અમારા ઘરે ન જવા દીધા. અમે ત્યાંથી ટેલિફોન કરીને ... એકાંત - 111 દ્વારા Mayuri Dadal (57) 1.3k પારુલ હેતલના પપ્પાની પાસે હેતલને સમજાવવા ગઈ. પહેલાં તો હેતલને જોઈને તેણીને ગુસ્સો આવ્યો, પણ હેતલની મમ્મીની લાચારી જોઈને થોડીક શાંત થઈ. હેતલને કદાચ આક્રોશથી નહિ પણ પ્રેમથી સમજાવવાની ... કોપીપેસ્ટ દ્વારા Heena hemant Modi 426 ડૉ.નભ M.s પછી સુપર સ્પેશીયલાઈઝેશન માટે U.S.A ગયા.ત્યાં ડૉ જલધિ પણ સુપર સ્પેશીયલાઈઝેશન કરી રહયા હતા. તેઓ ડૉ.નભનાં સિનિયર હતા. ડૉ જલધિ મૂળ ભારતીય હોવાને કારણે ડૉ.નભને સારો એવો ... એકાંત - 112 દ્વારા Mayuri Dadal (44) 1.1k પારુલ હેતલને એનાં પિયરે સમજાવવાં ગઈ હતી. હેતલને જાણ થઈ કે એના સસરાએ પારકા લોહીને પોતાનું નામ આપીને સગા બાપ જેટલો પ્રેમ આપ્યો હતો. એ સાંભળીને હેતલનું હૃદય દ્રવી ... અસ્તિત્વ - 15 દ્વારા Falguni Dost (11) 498 આસ્થાએ મનમાં ઉઠેલ પ્રશ્નનો જવાબ જાણવા ડૉ. સુમનને પૂછ્યું, "મારે એ જાણવું છે કે હું ફરી સ્ટડી કરી શકું?"આસ્થાના આ પ્રશ્નથી અનુરાધા એકદમ ચિંતામાં આવી ગયા. આસ્થા એનાથી દૂર ... વિસ્મૃતિ - ભાગ 4 દ્વારા Devisha Gajjar (13) 666 ક્વીન મેરી યુનિવર્સિટી લાયબ્રેરી, લંડનલંડનનું આકાશ આજે થોડું ભૂખરું દેખાઈ રહ્યું હતું. જાન્યુઆરીની થીજવી દેતી ઠંડીમાં આખું શહેર બરફની ચાદર ઓઢીને સૂતું હતું, પણ રિયાની આંખોમાં ગઈકાલથી ઊંઘનું એક ... ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 14 દ્વારા અનિકેત ટાંક (46) 582 હોસ્પિટલના પાંચમા માળે અત્યારે સ્મશાન જેવી શાંતિ હોવી જોઈતી હતી, પણ ત્યાં મોતનું નગ્ન નૃત્ય ખેલાઈ રહ્યું હતું. અભિમન્યુના ડાબા હાથમાંથી વહેતું ગરમ લોહી તેના સફેદ શર્ટને લાલ રંગથી ... ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 15 દ્વારા અનિકેત ટાંક (13) 638 હોસ્પિટલનું એલાર્મ હવે જોરથી વાગવા માંડ્યું હતું. નીચે પોલીસના સાયરન સંભળાતા હતા, પણ અભિમન્યુ જાણતો હતો કે પોલીસ આવે એ પહેલાં બલરાજના બીજા માણસો ત્યાં પહોંચી જશે."આપણે અહીંથી નીકળવું ... Management Lesson from Home by IMTB દ્વારા Ashish (15) 888 વિષય: “ભારતીય નારી પાસેથી Management શીખીએ”મિત્રો,કોઈ MBA College નું નામ લીધા વગર, કોઈ Corporate Seminar નું reference આપ્યા વગર,હું આજે તમને દુનિયાની સૌથી મોટી Management University વિશે વાત કરવા ... ધોળકાના હાટમાં તરબૂચની મીઠી કથા દ્વારા Harshad Kanaiyalal Ashodiya (15) 604 ધોળકાના હાટમાં તરબૂચની મીઠી કથા સુરેશ્વરના તપતા તીરો જાણે અગ્નિના બાણ વરસાવતા હતા. અમદાવાદથી થોડે દૂર ધોળકાના ગામના સાપ્તાહિક હાટમાં ધૂળના ગોટા ઊડતા હતા, ઘોડાગાડીઓના પૈડાં ચીસ પાડતા ... હું નસીબદાર છું કે મને પેરાલિસિસ થયું દ્વારા Dr. Rohan Parmar (1.7k) 4.7k ભાવનગર માં છેલ્લા ઘણા સમથી Physiotherapist તરીકે પ્રેક્ટિસ કરું છું. ઘણા દર્દી જોયા એમને સારવાર આપી, પણ આ દર્દીએ કહેલા શબ્દો ખૂબ જ મૂલ્યવાન અને એક સચોટ મારગદર્શન આપે ... અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -46 દ્વારા Dakshesh Inamdar (48) 462 અનોખી સફર પ્રકરણ-46 વિશ્વા અને સોહમ એકબીજાનાં હાથમાં હાથ પરોવી ડુંગરાની કેડીએથી ધીમે ધીમે નીચે ઉતરી રહેલા.. વિશ્વાએ કહ્યું“ સોહુ…મારો જીવ ચોળાય છે..એવું થાય છે ઘરે જવુંજ નથી અહીં ... એકાંત - 110 દ્વારા Mayuri Dadal (120) 1.3k હેતલની નોટીસ સાંભળીને દલપત દાદાને માયનોર હાર્ટ એટેક આવી ગયો; પ્રવિણ એ ન્યુઝથી ચિંતામાં આવી ગયો. જોકે એટેકને કારણે દલપત દાદાને બીજી કોઈ તકલીફ થઈ ન હતી. એ વાતથી ... કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 13 દ્વારા Hardik Galiya (21) 996 કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરપ્રકરણ : 13 – બ્રહ્માંડનું હૃદય દોર્જેના કેમ્પની એ આખરી સવાર બરફીલી હતી, પણ તેમાં વિદાયની ઉષ્મા ભળેલી હતી. અમારી તાલીમ ... लघुकथा आध्यात्मिक कथा फिक्शन कहानी प्रेरक कथा क्लासिक कहानियां बाल कथाएँ हास्य कथाएं पत्रिका कविता यात्रा विशेष महिला विशेष नाटक प्रेम कथाएँ जासूसी कहानी सामाजिक कहानियां रोमांचक कहानियाँ मानवीय विज्ञान मनोविज्ञान स्वास्थ्य जीवनी पकाने की विधि पत्र डरावनी कहानी फिल्म समीक्षा पौराणिक कथा पुस्तक समीक्षाएं थ्रिलर कल्पित-विज्ञान व्यापार खेल जानवरों ज्योतिष शास्त्र विज्ञान कुछ भी क्राइम कहानी અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -44 દ્વારા Dakshesh Inamdar (261) 758 અનોખી સફરપ્રકરણ-44સોહમે વાળમાં ભરાવેલાં સુવાસિત રંગબેરંગી પુષ્પને સ્પર્શીને વિશ્વાએ કહ્યું“ સોહુ આ પુષ્પ તું કેવા સરસલાવી મારાં વાળની શોભા વધારી..મને પણ પુષ્પ.. વેણી ખુબ ગમે છે..તને ખબર છે? હું ... Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ (21) 1.1k નોંધ : આ કહાની સંપૂર્ણ રીતે કાલ્પનિક છેં, આ ના બધા જ રાઈટ્સ મારાં છેં, . ઘણીવાર આદતો એ આપણને સમાવી લેતી જોવા મળે છેં, માદક બનેલી ઠંડી હાવઓને ભેદતા ... અસ્તિત્વ - 14 દ્વારા Falguni Dost (38) 488 આસ્થા એના પપ્પાને મળીને ખૂબ દુઃખી થઈ ગઈ હતી. એનું રુદન અનુરાધા માટે ખૂબ પીડાદાયક હતું. આસ્થા હવે અનુરાધાને ભેટીને મુક્ત મને રડવા જ લાગી! આસ્થાના રુદનના ડૂસકાં સાંભળી અત્યાર ... વિસ્મૃતિ - ભાગ 3 દ્વારા Devisha Gajjar (22) 612 લંડન, ઓક્સફોર્ડ સ્ટ્રીટ અને એક શાંત કાફેસાંજના ચાર વાગ્યા હતા. લંડનની ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર ક્રિસમસ પછીની રોશની હજુ પણ ઝળહળી રહી હતી. વચન મુજબ, એબી રિયાને પિક-અપ કરવા માટે ... પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 24 દ્વારા I AM ER U.D.SUTHAR (33) 896 પ્રકરણ ૨૪: પડછાયો કે જીવનસાથી?અમદાવાદના આકાશમાં રાત્રિના તારાઓ ઝળહળી રહ્યા હતા, પણ શહેરનો શોરબકોર હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યો હતો. યશના આલીશાન બંગલાની અગાશી પર લદ્દાખ જેવી થીજવી ... બાળપણની એ રફનોટ - 2 દ્વારા I AM ER U.D.SUTHAR (26) 640 પ્રકરણ ૨: લખોટીનો દાવસીડીઓ ઉતરીને આર્યન જેવો નીચે પહોંચ્યો, ત્યાં જ નિખિલે તેને આવતો જોઈ પોતાની નવી સાયકલની ઘંટડી જોરથી વગાડી— 'ટ્રીન... ટ્રીન...'. એ તીણો અવાજ આખી સોસાયટીમાં ગુંજતો ...