શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ હાલમાં ટ્રેન્ડીંગ થઈ રહ્યા છે ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ લાલો 2 - પ્રકરણ 20 દ્વારા Kamejaliya Dipak 1.1k "આ એ જ દાનવ છે જેના વિશે હમણાં કાલકેય વાત કરી રહ્યો હતો." "એનો અર્થ એ થયો કે આપણે પાતાળ લોકના સૌથી ભયાનક રાક્ષસનો સામનો કરવાનો છે.." "અહીંના એ અંધકારથી ભરેલા ... ચુડેલ માતા દ્વારા kumar maahika (557) 3.4k “આ ગામમાં આટલું મોટું ચિત્ર કોનું છે રઘલા? “ અલા બાપૂ ઈ તો આ ગામની સુડેલ માં સે. નામ ભલે ઇ સુડેલ રિયું પણ કામ હંધાય હારા હારા કરેસી ... જીવન પ્રેરક વાતો - ભાગ 27 - 28 દ્વારા Harshad Kanaiyalal Ashodiya 5.9k સંસ્કાર ઘરની બહાર એકલી રમી રહેલી વંશિકાને જોઈને પડોશમાં રહેતા સલીમે હસીને પૂછ્યું, "આજે શાળાએ નથી ગઈ, વંશી?" વંશીએ પણ ઉત્સાહથી જવાબ આપ્યો, "ના ભાઈ, ખબર છે, આજે મોટા ... સ્મૃતિ-ચોર: બિયોન્ડ ધ માઇન્ડ - 3 દ્વારા Mayur Chaudhary 270 કબીરના શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યા હતા. છાતીમાં જાણે આગ લાગી હતી અને પગના સ્નાયુઓ હવે સંપૂર્ણપણે જવાબ આપી રહ્યા હતા. ઓરેકલના એજન્ટ્સથી બચવા માટે તે સતત દોડી રહ્યો ... લવ યુ યાર - ભાગ 102 દ્વારા Jasmina Shah 184 લવે કેમેરા પોતાના હાથમાં પકડી લીધો અને પોતાના હોઠ જૂહીના સુંદર ગુલાબી હોઠ ઉપર ગોઠવી દીધાં... લવ જૂહીને એક પ્રગાઢ ચુંબન કરી રહ્યો હતો અને આજે તેને જાણે છોડવા ... એક જ લોહી ! દ્વારા Ashoksinh jadeja (432) 2.2k એક નાનકડું અને લીલુંછમ ગામડું હતું. ગામના પાદરેથી કલકલ નાદ કરતી એક નિર્મળ નદી વહી જતી હતી. આ જ નદીના કિનારે, કુદરતના ખોળે એક નેળિયાવાળું કાચું ... છેલ્લી મુલાકાત! દ્વારા Ashoksinh jadeja (207) 1.9k શ્રાવણ મહિનો એટલે પ્રકૃતિનો સોળે કળાએ ખીલવાનો સમય. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને બહાર સરસ મજાનો ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને થોડો થોડો પવન વાતાવરણ ને ... જિંદગી જીવી પડશે બકા! દ્વારા Maya 50 મુખ્ય પાત્રોરિચા – સંઘર્ષભર્યું જીવન જીવી રહેલી એક યુવતી.રોહન – રિચાનો મોટો ભાઈ, જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે.અવિનાશ – રિચાનો બેસ્ટ ફ્રેન્ડ અને તેનો પાડોશી.જયેશભાઈ – ગામડાની શાળામાં ... કુંવારો જેઠ - ભાગ 13 દ્વારા Vir jadeja 100 નાથુજીના ઘરના આંગણે કંકુ પગલાં પાડવા માટે તાસક તૈયાર હતી. ગીતા અને કવિતા મોંઢા બગાડીને આરતીનો થાળ લઈને ઊભી હતી, કારણ કે મંડપમાં એમની જે ફજેતી થઈ હતી એનો ... માતૃહૃદયની પરીક્ષા દ્વારા Harshad Kanaiyalal Ashodiya 316 नास्ति मातृसमा छाया नास्ति मातृसमा गतिः। नास्ति मातृसमं त्राणं नास्ति मातृसमा प्रपा॥ માતા જેવી કોઈ છાયા નથી, માતા જેવો કોઈ આશરો નથી, માતા જેવું કોઈ રક્ષક નથી અને માતા ... કેન્સર દ્વારા Tr Mrs Snehal Rajan Jani 294 વાર્તા:- કેન્સરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસ્મિત માથું પકડીને બેસી ગયો. એને સમજાતું નહોતું કે શું કરવું? છેલ્લાં ત્રણ વર્ષમાં એણે એનાથી બનતાં તમામ પ્રયત્નો કરી લીધાં, એની પાસે હવે ... માતૃત્વની મજબૂરી દ્વારા Ashoksinh jadeja (842) 3.3k ગામના છેવાડે આવેલા એક કાચા મકાનની ઓસરીમાં બેસીને આકાશ પોતાની ફાટેલી ચોપડીઓના પાના ફેરવી રહ્યો હતો. આકાશ માત્ર ૨૩ વર્ષનો હતો, પણ તેના ચહેરા પર છવાયેલી ચિંતાની રેખાઓ તેની ... કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 39 દ્વારા Dr. Nilesh Thakor 164 ભાગ ૩૯: ફેલ્કનનો ડેટા બ્રિચ રાતના બે વાગ્યા હતા. બોય્ઝ હોસ્ટેલના રૂમ નંબર ૧૧૨ માં જિગ્નેશ અને કેતન ઘોર નિદ્રામાં હતા. પરીક્ષાના પરિણામની ખુશી અને સાંજે કેન્ટીનની પાર્ટીના થાકને ... બીજા સાથે સરખામણી દ્વારા Ashish 254 બીજાની સાથે તમારી Life Compare કરવાનું બંધ કરોએક સમય હતો જ્યારે બોલિવૂડની ફિલ્મોમાં એક ડાયલોગ બહુ સાંભળવા મળતો હતો—“Picture abhi baaki hai mere dost!”આ ડાયલોગ માત્ર ફિલ્મ માટે નથી… ... હૂફ - કોઈ ઓળખ વગરની દ્વારા Maharshi Trivedi 94 સાંજનો સમય હતો. શહેરના એક ખૂણે આવેલા નાના એવા ચાના સ્ટોલ પર રોજની જેમ દોડધામ અને કોલાહલ હતો. આસપાસથી ગાડીઓના હોર્નનો અવાજ, લોકોની ઉતાવળી ચાલ અને પોતપોતાની જિંદગીની રેસમાં ... હું રમતી હતી ઓટલે - પ્રકરણ 4 દ્વારા yogina patel 622 ભાગ ૪-સંઘર્ષજીવન હંમેશા એક સરખું રહેતું નથી. ક્યારેક ખુશીઓના દિવસો આવે છે, તો ક્યારેક એવી પરિસ્થિતિ સામે ઊભા રહેવું પડે છે! જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ગુરી ... સ્નેહ ની ઝલક - 36 દ્વારા Sanjay Sheth 556 અહેસાસનો સ્પર્શ લોકો પ્રેમને સ્પર્શમાં શોધે છે. કોઈનો હાથ પોતાના હાથમાં આવે, કોઈ ખભા પર માથું મૂકે, કોઈ આંખોમાં આંખો નાખીને “હું તને પ્રેમ કરું છું” કહે, ત્યારે તેમને લાગે ... વાઈફાઈ નું ભૂત દ્વારા Jiya 1.4k ગોકુળધામ જેવી અમારી "મોગરા એપાર્ટમેન્ટ" માં દર મહિને કંઈક ને કંઈક તોફાન થાય જ. ક્યારેક પાણી, ક્યારેક લાઈટ, અને આ મહિને તો હદ જ થઈ ગઈ.આ મહિને તોફાનનું નામ ... 11 ટાસ્ક્સ - Chapter 33 દ્વારા Niyati Kapadia Nirjhar 446 “હેય આશુતોષ...રાતના મોડે સુધી તું ગિટાર વગાડી રહ્યો હતો એ સારી વાત નથી. તને મળેલા ટાસ્કસ પ્રમાણે રાત્રે તારે ભવિષ્યના સોનેરી સપના જોતા જોતા સૂઈ જવાનું છે.”સવારે મોર્નિંગ–વોક માટેનું ... સરકારી પ્રેમ - ભાગ 63 દ્વારા Maulik Vasavada 252 "આપ થી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ. અમે બધા જ જરૂરી દસ્તાવેજો સાથે કેસ દાખલ કરી દઈએ." એક વ્યક્તિ કહે છે."આપ મારા સચિવ સાથે વાતચીત કરી આગળ ની ... Tom and Cherry Gujarati Film Review દ્વારા Mahendra Sharma 1.2k ટોમ એન્ડ ચેરી મૂવી રિવ્યૂ: ગુજરાતી સિનેમા તેની મનોરંજક શ્રેષ્ઠતા પર!ટોમ એન્ડ ચેરી સાથે ઝી સ્ટુડિયોઝે ધેઆ ફિલ્મવર્ક્સના સહયોગથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુપ્રતિક્ષિત પ્રવેશ કર્યો છે—અને આ શરૂઆત ખરેખર ... ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 10 (અંતિમ ભાગ) દ્વારા Vir jadeja (595) 1.8k ફોન નીચે પડ્યો. બાળકની ચીસ હજુ કાનમાં ગુંજતી હતી. "યહાં અંધેરા હૈ... દર્દ હોતા હૈ..."અર્જુનની મૂઠ્ઠી ભીંસાઈ ગઈ. કુલદીપ બાબા પાસે આવ્યા. એમની આંખોમાં અંગાર. "સાહેબ, બચ્ચોં કો હાથ લગાયા... ... અગોચર ઈતિહાસ - 3 - જટિંગા (આસામ) દ્વારા Vir jadeja 418 અસમના દિંમા હાસાઓ જિલ્લાના પહાડીઓ વચ્ચે વસેલું જટિંગા (Jatinga) ગામ વિશ્વભરમાં એક અત્યંત અનોખી અને રહસ્યમય ઘટના માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે જટિંગા એક શાંત અને સુંદર ગામ છે, ... કુંવારો જેઠ - ભાગ 12 દ્વારા Vir jadeja (13) 526 બીજા દિવસે સવારે સુરજપર ગામમાં શરણાઈઓ અને ઢોલના ધબકારા શરૂ થઈ ગયા. જગાભાઈ વરરાજાના ઠાઠમાં તૈયાર થયા હતા. માથે સોનેરી સાફો, કમરે કટાર અને ગળામાં મોતીનો હાર. મૂછોને આજે ... लघुकथा आध्यात्मिक कथा फिक्शन कहानी प्रेरक कथा क्लासिक कहानियां बाल कथाएँ हास्य कथाएं पत्रिका कविता यात्रा विशेष महिला विशेष नाटक प्रेम कथाएँ जासूसी कहानी सामाजिक कहानियां रोमांचक कहानियाँ मानवीय विज्ञान मनोविज्ञान स्वास्थ्य जीवनी पकाने की विधि पत्र डरावनी कहानी फिल्म समीक्षा पौराणिक कथा पुस्तक समीक्षाएं थ्रिलर कल्पित-विज्ञान व्यापार खेल जानवरों ज्योतिष शास्त्र विज्ञान कुछ भी क्राइम कहानी બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 38 દ્વારા Firdous kaSak (13) 644 પાર્ટીમાં આર્યન મીરાની બેસબરીથી રાહ જોઈ રહ્યો હતો. તે બસ વારંવાર એન્ટ્રી પાસે નજર કરી રહ્યો હતો. ત્યાજ પાછળથી કોઈક યુવકએ તેને બાથમાં ભરી લીધો અને જોરથી બોલ્યો, ... શૂન્ય-અવકાશનો પ્રણય: બે સમાંતર બ્રહ્માંડોનું મિલન દ્વારા Mayur Chaudhary 260 વર્ષ ૩૦૪૫. પૃથ્વી હવે માત્ર એક ગ્રહ નહોતો, પણ આંતર-બ્રહ્માંડીય મુસાફરી અને ટેક્નોલોજીનું મહાન કેન્દ્ર હતું. આ યુગમાં લોકો લાગણીઓને ડિજિટલ કોડમાં સેવ કરતા હતા અને પ્રેમની વ્યાખ્યાઓ સાવ ... સ્મૃતિ-ચોર: બિયોન્ડ ધ માઇન્ડ - 2 દ્વારા Mayur Chaudhary 532 કાટ ખાધેલી સીડીના છેલ્લા પગથિયેથી કૂદીને કબીર છત પર પહોંચ્યો ત્યારે તેના ફેફસાં હવાની ભીખ માંગી રહ્યા હતા. વરસાદનું જોર હવે વધી ગયું હતું અને આખી છત પર કાળું ... 11 ટાસ્ક્સ - Chapter 32 દ્વારા Niyati Kapadia Nirjhar 768 આશુતોષ ગાડી ચલાવી રહ્યો હતો. એની બાજુની સીટ પર દોદોહી બેઠી હતી. એ ખુશ હતો, એના લગ્ન થઈ ગયા હતા. પરી જેવી સુંદર અને કહ્યાગરી પત્ની એની બાજુમાં બેઠી ... પ્રવિણ : મારુ નામ દ્વારા Pravin Bhalagama 2.2k આજે 2 વર્ષના એ B.Ed ની journey નો સૌથી મહત્વપૂર્ણ દિવસ એટલે "Final Annual Lesson Plan" નો દિવસ. મારુ selection એક school મા ધોરણ 9 માં થયુ હતું, જ્યાં ... જીવન પથ - ભાગ 75 દ્વારા Rakesh Thakkar (20) 782 જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૭૫ ‘કોઈક દિવસે....’ આ એક બીમારી છે. જે તમારાં સપનાને ખતમ કરી શકે છે.’ "કોઈક દિવસે..." આ બે શબ્દો ...