Shilpa Desai

Shilpa Desai

@shilpadesai6277

(78.1k)

Ahmedabad

7

8.8k

32k

તમારા વિષે

જીવનની ગમે તેવી કપરી પરિસ્થિતિમાં હાસ્યવૃત્તિ ટકાવી રાખવાનો ફાઈટર મિજાજ શિલ્પાને પત્રકાર પિતા સ્વ.તુષાર ભટ્ટ તરફથી વારસામાં મળ્યો છે.વાંયન,કાર્ટુન સ્કેચીંગ, પેઈન્ટિંગ ,ફોટોગ્રાફી , ક્રિએટીવ રાઈટીંગ મુખ્ય શોખ છે પણ કવિતા અને હળવી શૈલીના લેખો માટે જરા વધારે પક્ષપાત હોય એમ એના લખાણોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.હાલ નવજીવન ટ્રસ્ટ સંચાલિત "કર્મ કાફે "અને સ્વદેશી કાપડને પ્રોત્સાહન આપતા "સ્વત્વ- ખાદી -એથનિક એન્ડ મોર"માં સક્રિય છે .

    • (7.7k)
    • 4.5k
    • (7.7k)
    • 5.4k
    • (14.1k)
    • 6.1k
    • (37.3k)
    • 4k
    • (7k)
    • 3.6k
    • (2.1k)
    • 4.8k
    • (2.1k)
    • 3.8k