વિજ્ઞાનશાખામાં ભણી છું, ગણિત વિષય ભણાવું છું અને માતૃભાષાને ચાહું છું. સાહિત્યની પૂજા કરુંછું. પ્રયત્ન કરું છું કે પોતાનાં જ વિચારો અહીં રજુ કરું ઉઠાંતરી કરવાને બદલે.