ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું. વાંચન નો શોખ પહેલાથી જ હતો. માતૃભારતી જેવા પ્લેટફોર્મના કારણે હું આ ઉંમરે પણ મારા મૌલિક વિચારો તમારી સમક્ષ મૂકી શકું છું. તે માટે માતૃભારતીનો આભાર વ્યક્ત કરું છું. મારી રચનાઓમાં હોરર, અને રોમાંચનો જાયકો વધુ જોવા મળશે... તમને નતનવા વિષય નો રસસ્વાદ કરાવી... એક અનોખી સફરે લઈ જઈશ...

  • (15)
  • 216
  • (17)
  • 206
  • (12)
  • 158
  • (19)
  • 240
  • (16)
  • 217
  • (18)
  • 204
  • (19)
  • 205
  • (19)
  • 230
  • (26)
  • 349
  • (25)
  • 326