તમારા જીવનની કોઈ ઘટના, પ્રસંગ, સમસ્યા શેર કરવા હોય તો તમે અહી Inbox કરી શકો તથા તમે Email :-  feelingsacademy@gmail.com તથા https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ, સમસ્યા મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ, સમસ્યાનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ જે તમને પણ વાંચવું, અનુભવવું ગમશે. તમારી વાર્તા તમે કહેશો તે નામ સાથે મૂકીશ. તમારી ઓળખાણ તમે કહેશો તો ગુમનામ રહેશે.