The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@dhaivat.trivedi
105
703.7k
1m
મિકેનિકલ એન્જિનિયરિંગની ક્વોલિફિકેશન ધરાવતા ધૈવત ત્રિવેદી 15 વર્ષથી ફૂલ ટાઈમ પત્રકારત્વ સાથે જોડાયેલા છે. અગાઉ દિવ્ય ભાસ્કર, સંદેશ અને ગુજરાત સમાચારમાં વિવિધ જવાબદારીઓ સંભાળ્યા બાદ બે વર્ષથી દિવ્ય ભાસ્કરની ડિજિટલ એડિશનમાં કાર્યરત છે. તેમની ત્રણ નવલકથાઓ "લાઈટહાઉસ", "64 સમરહિલ" અને "મૅક્લિન એસ્ટેટ" ધારાવાહિક નવલકથાઓના રસિયા વાચકોને જકડી રાખવામાં ભારે સફળ રહી હતી. એ ઉપરાંત કવિ રમેશ પારેખની કવિતાઓ વિશેની આસ્વાદાત્મક પુસ્તિકા "રમેશાયણ" પણ ભારે લોકપ્રિય અને નોંખી ભાત પાડનારી નિવડી છે. ઈતિહાસ, સાહિત્ય, રાજકારણ, શાસ્ત્રીય સંગીત એવા અનેકવિધ રસનાં વિષયો ધરાવતા ધૈવત ત્રિવેદીના આગામી સમયમાં વધુ 8 પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે.
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser