પત્ર - 1 Dr.Chandni Agravat દ્વારા પત્ર માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પત્ર પુસ્તકો પત્ર - 1 પત્ર - 1 Dr.Chandni Agravat દ્વારા ગુજરાતી પત્ર 742 2.2k વહાલી , સ્નેહલ ઘણા વર્ષ પછી તને પત્ર લખું છું. ...વધુ વાંચોકરું? તારૂ સરનામું ન'તું ને!કોઈ પોતાનું કાયમી સરનામું આમ અચાનક છોડીને જતું રહે? તુ તો પાછી ગુગલ મેપ થી પણ,ટ્રેસ ન થાય કે તને સર્ચ કરું. ખેર,જવા દે,આટલા વરસોથી મારી મનઃસ્થિતિ તારા સદેહે ન હોવાના અને તારૂ અસ્તિત્વ મારી ક્ષણ-ક્ષણમાં હોવાનાં કારણે દ્વિધા ભરી જ રહી છે. દીમાગને તો તારી ગેરહાજરીની જાણ છે .પણ,આ વાત અંતરમન નોંધવા જ નથી માંગતું. એટલેજ કદાચ તારી યાદ આવે છે,તોય એક દૂર રહેતા સ્વજન જેવી સુમધૂર તેમાં જરા પણ દર્દ નથી. વળી ,ક્યારેક દીમાગનાં 'ડેટા- બેઝ'માંથી એ કાળ-દીન ભજવાઇ જાય. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પત્ર - 1 પત્ર. - નવલકથા Dr.Chandni Agravat દ્વારા ગુજરાતી - પત્ર 3.2k 9.5k Free Novels by Dr.Chandni Agravat બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dr.Chandni Agravat અનુસરો