યારા અ ગર્લ - 11 pinkal macwan દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સાહસિક વાર્તા પુસ્તકો યારા અ ગર્લ - 11 yara a girl - 11 book and story is written by pinkal macwan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. yara a girl - 11 is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. યારા અ ગર્લ - 11 pinkal macwan દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (30) 1.3k 2.9k બધા શાંતિ થી ચાલતા હતા. પણ ગ્લોવર અને ઉકારીઓ એકબીજા ની અવગણના કરી ચાલી રહ્યા હતા.ભોફીન આ ગ્લોવર અને ઉકારીઓ એકબીજા ને જાણે છે? યારા એ પૂછ્યું.ભોફીને યારા સામે જોતા કહ્યું, હા જાણે છે. સારી રીતે જાણે છે.એટલે મને ...વધુ વાંચોહતું કે કઈક ગડબડ છે, યારા બોલી.ગડબડ? કેવી ગડબડ યારા? અકીલે પૂછ્યું.અકીલ તું યાદ કર જ્યારે ઉકારીઓ અને ગ્લોવર એકબીજા સાથે લડતા હતા ત્યારે એ બન્ને માત્ર વાદવિવાદ જ કરી રહ્યા હતા. બન્ને માં થી કોઈ એ પણ એકબીજા ને નુકસાન નહોતું પહોચાડ્યું. હાલાકી બન્ને એકબીજા પર ગુસ્સો કરી રહ્યા હતા પણ છતાં એકબીજા ને બચાવી રહ્યા હતા. બન્ને માં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો યારા અ ગર્લ - 11 યારા અ ગર્લ - નવલકથા pinkal macwan દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (809) 38.8k 89k Free Novels by pinkal macwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ