ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૪) Irfan Juneja દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૪) irfan juneja ni kavitao (sangrah-14) book and story is written by Irfan Juneja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. irfan juneja ni kavitao (sangrah-14) is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૪) Irfan Juneja દ્વારા ગુજરાતી કવિતાઓ 1k 2.2k ભારતમાં એવા વિકાસની જરૂર છેસુખમાં કે દુઃખમાં,પોતાનામાં કે પારકામાં,દરેક સાથે ન્યાય રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ગરીબીમાં કે અમીરીમાં,હિન્દુમાં કે મુસલમાનમાં,દરેક સાથે કરુણા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. સવારમાં કે સાંજમાં,દિવાળીમાં કે ઇદમાં,દરેક ઘરમાં ખુશહાલી રહે,મારા ભારતમાં ...વધુ વાંચોવિકાસની જરૂર છે.. નેતામાં કે નાગરિકમાં,વેપારીમાં કે નોકરીયાતમાં,દરેક મનમાં દેશભક્તિ રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ભ્રષ્ટાચારમાં કે બળાત્કારમાં,છેતરપિંડીમાં કે દગાખોરીમાં,દરેક માટે કડક સજા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ફોજીમાં કે પોલીસમાં,ડોક્ટરમાં કે એન્જિનિયરમાં,દરેક માટે માન-સન્માન રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. પૂજામાં કે નમાજમાં,પ્રસાદમાં કે નિયાજમાં,દરેક મનમાં શ્રદ્ધા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. અવકાશમાં કે ભૂગર્ભમાં,દુનિયામાં કે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૪) ઈરફાન જુણેજાની કવિતાઓ - નવલકથા Irfan Juneja દ્વારા ગુજરાતી કવિતાઓ (76) 14.4k 32.9k Free Novels by Irfan Juneja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ