ચાલો આજે એક સરસ મજાની વાત આપની સાથે સેર કરું એ તમને બધાને ગમશે એવી આશા છે કારણકે આ ...
બેસન ગટ્ટા એ બેસન માંથી બનાવેલી વાનગી છે જે બધા ને બહુ ગમશે એવી આશા સાથે આપની સમક્ષ આ ...
નમક પારા (ખારા) એક લોકપ્રિય નમકીન નાસ્તો છે જે દિવાળી, હોળી, દશેરા, વગેરે તહેવારો દરમિયાન ખાસ પ્રસંગે બનાવવામાં આવે ...
ભારતમાં જ્યારે પણ મીઠાઈની વાત આવે ત્યારે મનમાં ગરમાગરમ જલેબીનું નામ પહેલા આવે છે. આવે પણ કેમ નહીં, જલેબીનો ...
પનીર રોલ એક નાસ્તામાં પીરસાય એવો લાજવાબ રોલ છે જે બાળકોને બહુ પસંદ આવે છે. તેમાં પનીરનો સ્વાદિષ્ટ મસાલો ...
સમોસા ભારતના લોકોનો સૌથી પ્રિય નાસ્તો છે. દેશના કોઈ પણ શહેરમાં, જેમ જેમ દિવસ આગળ વધે છે અને સાંજ ...
જો તમારા ઘરમાં માવો અને દૂધનો પાઉડર ન હોય અને તમને મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો તમે સોજી ની ...
ચટણી આપણા જમવાનો સ્વાદ અનેક ગણો વધારે છે. જો કે લોકો દરેક ઋતુમાં ચટણી ખાતા હોય છે, પરંતુ ઠંડીમાં ...
શિયાળાની કડકડતી ઠંડીમાં બનાવો ગરમા ગરમ પાવ રગડો.ઘણા બધા ભારતીય નાસ્તા અને વિવિધ પ્રકારની ભારતીય ચાટ રગડાની સાથે બહુ ...
ચાઇનીઝ વાનગી લગભગ બધાને પસંદ આવતી હોય છે. પણ ઘરે બહાર જેવી નથી બનતી તો આજ આપણે બહાર જેવાજ ...
છોલે સાથે પીરસવામાં આવતાં પ્રખ્યાત ગરમા ગરમ ભટુરા બધા માટે એક આનંદદાયક જમણ ગણાય છે. અને ખાસ કરીને વરસાદના ...
છોલે ચણા મસાલા પંજાબી વ્યંજનનું એક સ્વાદિષ્ટ શાક છે અને ભારતભરમાં લોકપ્રિય છે. આ મસાલેદાર શાકને સફેદ છોલે (કાબુલી ...
ખજૂરનો ફળ અને સુકા મેવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.બજારમાં તેની અનેક પ્રકારની વેરાયટી મળે છે.તાજા ખજૂર ખૂબ નરમ ...
કારેલાંનું શાક હેલ્થ માટે ખૂબજ લાભદાયક છે. સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ જડમૂળમાંથી મટાડે છે કારેલાં, પણ કારેલાના કડવા સ્વાદના કારણે ...
સાઉથ ઈન્ડિયન અપ્પમ તો તમે ઘણી વાર ખાધા હસે પણ કાઠિયાવાડી અપ્પમ તો નહિ જ ખાધા હોય. આમ તો ...
ગુજરાતમાં ઊંધિયું ખુબજ ફેમસ છે, શિયાળો આવતાં જ દરેક ઘર માં ઊંધિયું બનવાની શરૂઆત થઇ જતી હોય છે. ઊંધિયું ...
દરેક વ્યક્તિને પનીરનું શાક પ્રિય હોય છે. તમે જ્યારે કોઈપણ પાર્ટીમાં જાઓ ત્યારે પનીર ટિક્કા કે પનીર મસાલા અથવા ...
તમારા 6 મહિના થી 2 વર્ષ સુધી ના બાળકો માટે કઈ કઈ રેસિપી તમે બનાવી શકો તેની માહિતી આપવાનો ...
*વધેલાં ભાતની ઈડલી* ખાના ખજાના..... ૧૫-૭-૨૦૨૦ બુધવાર....આપનાં સાથ સહકાર અવિરતપણે મને મળતો રહે છે એ માટે દિલથી ...
શિયાળાની ઋતુ હોય ને નવી નવી વાનગી ખાવા મળી જાય તો મોજ પડી જાય ને?તમે શિયાળામાં ઉધિયું, ખજૂરપાક, મગની ...
-:ગુજ્જુ મેક્સીકન સલાડ:- રસોઇમાં નવીનતા ભાગ-૨ – વાનગી બનાવનાર તથા લખનાર ...
રસોઇમાં નવીનતા ભાગ-૧ – વાનગી બનાવનાર તથા લખનાર – તપન ઓઝા. ઘણાં વાંચકોને એવું લાગતું હશે કે પુરૂષ અને ...
*બટેટા ની ચીપ્સના શાક ના પરોઠા*સામગ્રીબટેટાઘઉં ની કણકચીઝતેલબટરમરચું પાઉડરહળદર પાઉડરધાણા પાઉડરનમકસૌ પ્રથમ બટેટા ની ચીપ્સસનુ શાાક સામાન્ય રીતે બનાવી ...
ચીઝ ગાર્લિક બોલ્સસામગ્રીબટેટા-૫૦૦ગ્રામઅમેરિકન મકાઈ-૧બાઉલકોરનૅફ્લોર-૧બાઉલટોસનો ભૂક્કો-૧બાઉલગાર્લિક પેસ્ટ,લીલા મરચા બારીક સમારેલા,ચીલી ફ્લેક્સ,નમક,ચીઝ,તેલ તળવા.રીત: સૌ પ્રથમ બટેટા બાફી તેને બરાબર મસળી લેવા.પછી ...
રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૯સંકલન- મિતલ ઠક્કર રસોઇ બનાવતી વખતે જો એના પોષક મૂલ્યો અને અને તેની ઉપયોગીતાનો ખ્યાલ ...
અત્યારના લોકડાઉન ના સમયની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને મોટાભાગના રાજયો, ગામડાઓ તથા શહેરો બધી જગ્યાએ બંધ છે. ...
રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૮સંકલન- મિતલ ઠક્કર રસોઇ બનાવનારને જો કેટલીક વધુ જાણકારી હોય તો રસોઇના રંગ, રૂપ અને ...
ઘરે જ નાનખટાઈ બનાવતા શીખો....એ પણ એકદમ સહેલી રીતેઆપને નાના હતા ત્યારે એટલી બધી નાસ્તા ની આઇટમ નહોતી,અને ત્યારે ...
રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૭સંકલન- મિતલ ઠક્કરરસોઇ બનાવતી વખતે ગૃહિણી ઘણા પ્રયોગ કરતી રહે છે. દરેક ગૃહિણી પોતાની વાનગી સ્વાદિષ્ટ અને ...
રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૬સંકલન- મિતલ ઠક્કરરસોઇમાં ગૃહિણી અવારનવાર નાના-મોટા પ્રયોગ કરતી રહે છે. કોઇ વાનગીમાં એક નવો મસાલો કે વસ્તુ ...