હમસફર - 2

(14)
  • 3.8k
  • 3.1k

રુચી ના મમ્મી - પણ કેમ એ તો પ્રેમ કરતો હતો રુચી ને તો પછી આવું શું કામ કર્યું ?રુચી અને પીયુ એ રૂમમાં આવે અને એ જોવે કે એના મમ્મી પપ્પા ની આંખો માં આંસુ છે .રુચી - શું થયું પપ્પા ? રુચી ના મમ્મી - રાહુલ ભાગી ગયો છે .પીયુ - શું ? શર્માજી - હાં , હું બધાં ને શું જવાબ આપીશ શું કહીશ કંઈ સમજાતું નથી .રુચી - એ હમણાં આવી જશે એ ક્યાંક અટવાઇ ગયા હશે એમ પણ તો હોય શકે છે .પીયુ - દીદી તમને સમજાતું નથી કે શું થયું છે ( પીયુ ગુસ્સે થઈ ને