બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 1

  • 7k
  • 3.8k

આ સમગ્ર વાર્તા કલ્પનાશક્તિ પર આધારિત છે. વર્તમાન સમય સાથે તેને કઈ લેવાદેવા નથી. વળી કોઈનાં મનમાં પ્રશ્ન પણ થાય કે બ્રહ્મરાક્ષસ નામની તો સિરિયલ પણ આવતી. હા જાણું છું પણ મારી આ નોવેલ અને તે સિરિયલની કથાવસ્તુ વચ્ચે દિન રાતનો ફરક છે. ફક્ત ટાઇટલ તેનાં નામનું છે બાકી એક પણ અંશ તેમાંથી મે કોપી કરેલો નથી. સ્વતંત્ર પણે મારા વિચારો જ આલેખ્યા છે!બ્રહ્મરાક્ષસ : તાંડવ એક મોતનું : ૧આ ભયંકર કાળી રાત, કાળાડિમાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ, જંગલમાંથી આવી રહેલા પ્રાણીઓના એ આક્રંદ કરતા સ્વર જાણે જંગલમાં કાળો કહેર વર્તાઈ રહ્યો હોય. જંગલની વચ્ચેથી પસાર થતો આ પાક્કો રસ્તો એકદમ