જાને ભી દો યારો (૧૯૮૩) – રિવ્યુ

  • 3.2k
  • 1
  • 938

ફિલ્મનું નામ : જાને ભી દો યારો        ભાષા : હિન્દી પ્રોડ્યુસર : એન. એફ. ડી. સી.       ડાયરેકટર : કુંદન શાહ       કલાકાર : નસીરુદ્દીન શાહ, રવિ વાસવાની, ઓમ પુરી, પંકજ કપુર, સતીશ શાહ, સતીશ કૌશિક, ભક્તિ બર્વે અને નીના ગુપ્તા  રીલીઝ ડેટ : ૧૨ ઓગસ્ટ ૧૯૮૩         જાને ભી દો યારોના પ્રીમિયર સમયે તેમાં કામ કરનારા કલાકારો એ વિચાર સાથે મરાઠા મંદિર થિયેટરમાં પહોંચ્યાં કે તેમનું રેડ કાર્પેટ ઉપર સ્વાગત થશે, પણ ત્યાં અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ફિલ્મના ડાયરેકટર કુંદન શાહ હાથમાં ટિકિટ લઈને બધાંની રાહ જોઈ રહ્યા હતા ત્યારબાદ દરેક કલાકાર પાસેથી પૈસા લઈને પછી તેમને ટિકિટ આપી.