કસક - 33

  • 2.7k
  • 1
  • 1.6k

કસક -૩૩ કવનનો ફોન સ્વીચઓફ આવે છે તો શું હું તેને ઈ મેલ કરી દઉ.તેનો ઈમેઈલ કદાચ મારા લેપટોપમાં સેવ છે.તેણે એક વાર મારા લેપટોપમાં થી ઈમેઈલ મોકલ્યો હતો.આરોહી તેવું મનોમન વિચારી રહી હતી.તેણે ક્યારે મોકલ્યો તો તે યાદ નથી અને જો લેપટોપ કોઈ વખત રિપેરિંગ માં આપ્યું હશે.તો કદાચ તે જતો રહ્યો હશે. કારણકે હમણાંથી લેપટોપનું કામકાજ બગડી રહ્યું છે. તેણે તે ઘરના નાના બગીચામાં બેઠા બેઠા લેપટોપમાં તે ઈમેઈલ શોધી રહી હતી જે કવનને તેના લેપટોપથી ક્યારેક મોકલ્યો હતો.અમેરિકામાં તેના મોટા મમ્મી અને પપ્પાનું ઘર સામાન્ય કરતા મોટું હતું. જેમાં બધીજ સુખસગવડ ની વસ્તુઓ હતી.જો કે આરોહીને અહીંયા