માનવતા

(14)
  • 4.2k
  • 4
  • 1.1k

આપણે જે પરિવારમાં જન્મ્યા એ પરિવાર જે ધર્મ પાળતો હોય એ જ આપણે પાળવા લાગીયે છીએ. એ ઉંમરે એ બાળ અવસ્થા માં આપણને એ જ્ઞાન નથી હોતું કે સાચું શું અને ખોટું શું. દરેક ધર્મ અલગ અલગ સંસ્કૃતિ અને ભૌગોલિક પરિસ્થિતિ ને આધારે અલગ અલગ વિચારસરણી ધરાવે છે. પણ દરેક ધર્મનો નિચોળ એક જ છે, પ્રેમ નું પ્રસરણ. આજે હું ના હિન્દૂ ધર્મ ની વાત કરીશ ના ઇસ્લામ ની. કે ના પછી ખ્રિસ્તી, પારસી કે બૌદ્ધ ની. આજે ફક્ત એ જ ધર્મ ની વાત કરીશ જેની આજે ખુબ જ જરૂર છે. " ના હિન્દૂ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી