Youth World

Youth World માતૃભારતી ચકાસાયેલ

@youthworld2015gmailc

(289)

Surat

9

15.3k

40.9k

તમારા વિષે

યુથવર્લ્ડ એ પખવાડીક મેગેઝીન છે, જે દર રવિવારે માતૃભારતી પર પ્રકાશીત થાય છે. થવર્લ્ડનું મીશન લોકો સુધી બેસ્ટ કન્ટેન્ટ વીથ ક્વોલીટી, કન્ટેન્ટ વીથ વેરાઇટી અને કન્ટેન્ટ એટ નો કોસ્ટનું છે. જેથી ફેસબુક અને ઇન્ટરનેટ યુઝ કરતો કોઇ પણ યુઝર સારામાં સારી વાર્તાઓ કે આર્ટીકલ્સ એકદમ ફ્રીમાં વાંચી શકે. યુથવર્લ્ડમાં તમે અલગ અલગ લેખો વાંચી શકશો. જેમકે, - લવ સ્ટોરીઝ, - કરન્ટ ઇસ્યુઝ એન્ડ કરન્ટ અફેર્સ, - એન્શીયન્ટ સ્ટોરીઝ અને એનો કન્ટેમ્પરરી રીલેશન, - એડવેન્ચર્સ વાર્તાઓ, - કાવ્ય - સક્સેસ સ્ટોરીઝ અને વિશ્વ ચરીત્રો, - બુક રીવ્યુઝ, - ઇન્ડીયન રીલીજીયન્સ અને ૨૧મી સદી, - સસ્પેન્સ વાર્તાઓ, - સાયન્સ એન્ડ સ્પેસ આર્ટીકલ્સ - અને ટેક રીવ્યુ એન્ડ ન્યુઝ તો વાંચો અને ગમે તો શેર કરો.

    કોઈ પુસ્તકો ઉપલબ્ધ નથી

    કોઈ પુસ્તકો ઉપલબ્ધ નથી