નમ્રતા ને કુદરત ની કલ્પના ઓ મા સુંદરતા અને સંપુણૅતા દેખાય છે તેઓ નુ લખાણ એન્થોલોજી સ્વરૂપે પુસ્તકો માં પ્રકાશીત થયેલ છે , તેમ ની રચના ઓ માં વાસ્તવિકતા સાથે સમજણ આપી જાય છે અને લાગણી રૂપી શબ્દો ચિંતન કરવા લાગે તેવા આબેહુબ દ્શ્યો આંખ સામે રજુ થાય છે વાચકો ના સાથ અને સહકાર સાથે કલમ એ કરેલો પ્રયત્ન