મહેરામણ અમારી નસે નસેમાં રક્ત બનીને ઊછળે છે. ખારા પાણીના અમે ખારવા એટલે હોડી, દરિયો અને માછલી અમારી જિંદગી અને આજીવિકા. પણ, આ વાંચન લેખનનો નસો સાહિત્યમાં ખેંચી લાવ્યો. ગુજરાતી સાહિત્યમાં હાલ દરિયાઈ વાર્તા કે સાહિત્ય ખૂબ ઓછું રચાઈ છે. ગુણવંતરાય આચાર્ય સાથે જાણે એ યુગ જ આથમી ગયો. મેં આ દરિયાઈ વાતોને મારી વાર્તામાં આવરી છે. કેટલીક વાર્તાઓ તમારો શ્વાસ અધ્ધર કરી દેશે, તો કેટલીક વાતો તમારી લાગણીને છંછેડી જશે. વાર્તાઓ વાંચી અભિપ્રાય અવશ્ય આપશો. અથવા vishnubhaliya430@gmail.com પર ઇમેઇલ પણ કરી શકો છો.

  • (33)
  • 569
  • 325
  • (29)
  • 771
  • (20)
  • 619
  • (13)
  • 359
  • (18)
  • 474
  • 503
  • 362
  • (17)
  • 592
  • (25)
  • 644