Vidhi Pala

Vidhi Pala માતૃભારતી ચકાસાયેલ

@vimalpala.348308

(108.2k)

8

14.1k

39k

તમારા વિષે

ig- @veggiieveganfit ગ્રેજ્યુએશનની વાત કરું, તો હાલમાં જ એંજીનિયરીંગ પૂર્ણ કર્યું. પરંતુ ઉછેર તો સાહિત્ય અને કલાઓની વચ્ચે થયેલો છે. તકનિકી જ્ઞાન પિતા તરફથી, ચિત્રકલાનો વારસો માતા તરફથી તો કવિતા અને વાર્તા લેખનનો વારસો દાદા તરફથી મળ્યો. દાદાના કાવ્યો અને ટૂંકી વાર્તાઓ જ્ઞાતિની અલગ અલગ મેગેઝિન્સમાં પ્રકાશિત થતાં. તેમને હું અનુસરી શકું એ માટે દિલથી પ્રયત્નો કરવાની ઇચ્છુક છું. સ્વર્ગીય દાદા, આપની "શીઘ્રકવિ"ને આશિષ આપજો. *નાનપણમાં બહુ થોડી મિનિટોમાં કવિતા રચતી, તેથી દાદાએ મને શીઘ્રકવિ નામ આપેલું.