Vaishali Parekh

Vaishali Parekh માતૃભારતી ચકાસાયેલ

@vaishaliparekh.862821

(67)

10

12.2k

79.4k

તમારા વિષે

It’s all about creating yourself” એ જેનો જીવનમંત્ર છે તેવી “વૈશાલી પારેખ “ “જીવનમાં દરેક સમયે દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વનું સર્જન કરી શકે છે” તેવા વિચારો ધરાવતી વૈશાલી પારેખ એક સામાન્ય છોકરીમાંથી અસામાન્ય વ્યક્તિ તરીકે આજે અનેક યુવતીઓ, વિદ્યાર્થીઓ,બીઝનેસમેન અને સ્વપ્નોને સાકાર કરવા તત્પર લોકો માટે દીવાદાંડી સમાન છે . તેમણે પોતાના વ્યક્તિત્વને મોટીવેશનલ સ્પીકર, લેખક, કોલમિસ્ટ, કોર્પોરેટ ટ્રેનર અને સફળ બીઝનેસવુમન તરીકે પ્રેરણાદાયી બનાવી છે . તેઓ છેલ્લા ૧૨ વર્ષથી પોતાની એચ આર અને ટ્રેનીગ સંસ્થા દ્વારા યુવાનોને સફળ કારકિર્દી બનાવવા માટે મદદરૂપ થાય છે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને ટ્રેનર તરીકે પણ કાર્યરત છે. તેણીએ ચાર પુસ્તકો લખીને પબ્લીશ કર્યા છે તેમજ ગુજરાતી ન્યૂઝપેપરમાં રેગ્યુલર કોલમ પણ લખે છે. ફેમિના ઈંગ્લીશ મેગેઝીન અને ચિત્રલેખા દ્વારા તેમની વુમન આંત્ર્પ્રીન્યોર તરીકેની સફરની નોંધ લેવામાં આવી છે તો રાજકોટના વિવિધ એસોશિએશન અને સંસ્થા દ્વારા નારી ગૌરવ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તેઓ રાજકોટ આકાશવાણી કેન્દ્રમાં કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે કામગીરી બજાવી છે તો રાજકોટ દુરદર્શનમાં પણ સફળ એન્કર તરીકે કામ કરે છે. યુવા મહિલાઓ માટે “પોતાની આવડતથી કેમ સફળ થવું?” તેનું સાચું ઉદાહરણ પૂરું પડે છે. અનેક સંસ્થાઓમાં કારોબારી સભ્ય તરીકે સમાજસેવા કરી લોકોને મોટીવેટ કરે છે. સ્વપ્નો સાકાર થઈ જ શકે તેવો દ્રઢ વિશ્વાસ ધરાવતી એક છોકરી ધારે તો આકાશને આંબી શકે છે તે તેમની પાસેથી પ્રેરણાદાયી વાત શીખવા મળે છે .

    • (13)
    • 4.6k
    • 3k
    • (11)
    • 2.6k
    • 3.2k
    • 47.4k
    • 2.3k
    • 3.8k
    • 3.3k
    • 5.3k
    • 3.8k