SWATI SHAH

SWATI SHAH માતૃભારતી ચકાસાયેલ

@swatimshahgmailcom

(1.3m)

Ahmedabad

19

73.4k

203.2k

તમારા વિષે

પરિચય :- આમ તો હોમ મેકર કહેવાઉ પણ પતિ ની ઓફીસમાં પણ મદદ કરું . વાંચન નો શોખ બાળપણથી . બહારગામ ફરવું ,જુદા જુદા લોકો ને મળવાનો શોખ . નાની નાની રચના કરતી જે મારા બ્લોગ http://swatimshah.blogspot.in/ ૨૦૦૯ થી મુકી . પહેલું પુસ્તક મારા પપ્પાનાં (ડો.એમ.ટી . મહેતા ) ના જીવન ઉપર "અંતર ને ઓવારે" નામ થી ૨૦૦૦૩માં લખ્યું . મેં લખેલ લેખ , વાર્તા , પ્રવાસ વર્ણન બુક રિવ્યુઝ ,સંચય મેગેઝીન ,દિવ્યભાસ્કર , સ્ત્રી મેગેઝીન , મુંબઈ થી પ્રકાશિત થતાં સર્જનહાર મેગેઝીન વગેરે માં પ્રકાશિત થયેલ છે . દિવસ નું એક પાનું ન વંચાયતો અજંપો ઘેરીવળે તેટલો વાંચનનો શોખ . એક ફ્રેન્ડની થોડીક વાર્તા એડીટ કરી આપી હતી .

    • (81k)
    • 19.1k
    • (133.8k)
    • 11.5k
    • (106.5k)
    • 14.4k
    • (108.2k)
    • 10.9k
    • (119.7k)
    • 11.5k
    • (127.6k)
    • 12.4k
    • (153.1k)
    • 17.7k
    • (41.4k)
    • 7.2k
    • (26.4k)
    • 14.4k
    • (21.1k)
    • 8.6k