શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ હાલમાં ટ્રેન્ડીંગ થઈ રહ્યા છે ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ચમત્કારિક રૂદ્રાક્ષ - 12 દ્વારા Tapan Oza (71) 890 ચમત્કારીક રુદ્રાક્ષ ભાગ્ય__12(આ ભાગ વાંચતા પહેલા આગળના 11 ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે)બાળક અને ભિક્ષુકની ઘટનાના સમાચાર વાવાઝોડાની જેમ ફેલાયા. શરૂઆતમાં લોકો એને દંતકથા માની ... ચમત્કારિક રૂદ્રાક્ષ - 11 દ્વારા Tapan Oza (153) 848 (આ ભાગ વાંચતા પહેલા આગળના ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે)થોડા દિવસો પછી એક શાંત સવાર હતી. મંદિરના પ્રાંગણમાં સામાન્ય ભીડ કરતાં થોડું ઓછું અવરજવર હતું. ... કાયામત: અંતિમ આશ્રય - 14 દ્વારા Anghad 176 પ્રકરણ ૧૪: ડિજિટલ બળવો અને જાગૃતિનો વંટોળસમય: ટકરાવના ૨૬ દિવસ પછી.સ્થળ: પૃથ્વીના વિવિધ સેક્ટરો (સેક્ટર-૯ થી સેક્ટર-૫૦૦) અને 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન.આર્યને સ્પેસ સ્ટેશન પરથી જે બ્રોડકાસ્ટ કર્યું હતું, તેની ... હું કૃષ્ણની સખી દ્વારા Sicret super Star 130 “દુનિયામાં ઘણા સાથી મળે, પણ દિલની વાત સમજતો એક જ હોય — ... બાળપણની એ રફનોટ - 3 દ્વારા I AM ER U.D.SUTHAR 308 પ્રકરણ ૩: અલીફ લૈલાનો જાદુ અને જાદુઈ પેન્સિલના રંગ શાળાનો છેલ્લો બેલ પડતાની સાથે જ જાણે પાંજરામાંથી પક્ષીઓ મુક્ત થયા હોય તેમ આર્યન, જુગલ અને બિશન દોડતા ગેટની બહાર ... પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 26 દ્વારા I AM ER U.D.SUTHAR 208 ⏳ પ્રકરણ ૨૬: સમયનું ચક્ર અને વિદાયના સૂર સમય ક્યારેય કોઈની પ્રતીક્ષા કરતો નથી; તે તો પોતાની અવિરત અને અણનમ ગતિએ વહેતો જ રહે છે. વહેતા સમય સાથે તાલમેલ ... ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 17 દ્વારા Anghad 1.2k ભાગ - ૧૭: ન્યાય અને ભવિષ્યની અનિશ્ચિતતા'બર્નિંગ ટાવર' ખાતેનું ઓપરેશન સફળ રહ્યું. એન્ડ્રુને તાત્કાલિક મેડિકલ સહાય માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યારે કાયલા, મારિયા અને લિયાને FBI દ્વારા સુરક્ષિત આશ્રયસ્થાન ... મારી નજર, મારું આકાશ દ્વારા Sicret super Star (31) 524 પ્રસ્તાવના: મનનો એ મહેલમારો જન્મ એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો, જ્યાં સપનાઓ મોટા હતા પણ સંસાધનો મર્યાદિત. છતાં, મારી અંદર એક અનોખો ... નિહારિકા દ્વારા Jaypandya Pandyajay 322 ये मेरा प्रेम पत्र पढ़कर के तुम नाराज़ ना होनाके तुम मेरी ज़िंदगी हो, के तुम मेरी बंदगी हो !60 વર્ષના નિમિતભાઈ પોતાના બંગલામાં બનાવેલી લાઇબ્રેરી રૂમમાં બેઠા બેઠા ... એકાંત - 115 દ્વારા Mayuri Dadal (12) 292 રવિ હેતલને પૂરાં સોમનાથ શોધી લીધી. હેતલ એને ક્યાંય ના મળી અંતે થાકીને તે ઘરે આવ્યો તો હેતલ પરિવારના બાકીના લોકો સાથે હસી રહી હતી. પ્રવિણે રવિને કહ્યું ... ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 16 દ્વારા અનિકેત ટાંક 2.1k એમ્બ્યુલન્સનું એન્જિન બંધ થયું અને આસપાસ એક ભેંકાર શાંતિ છવાઈ ગઈ. દિલ્હીના હાઈવેથી દૂર, આ એક એવો જૂનો ગોદામ હતો જે કદાચ દાયકાઓથી વપરાયો નહોતો. અભિમન્યુએ ધીમેથી દરવાજો ખોલ્યો. ... ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 15 દ્વારા અનિકેત ટાંક (30) 1.2k હોસ્પિટલનું એલાર્મ હવે જોરથી વાગવા માંડ્યું હતું. નીચે પોલીસના સાયરન સંભળાતા હતા, પણ અભિમન્યુ જાણતો હતો કે પોલીસ આવે એ પહેલાં બલરાજના બીજા માણસો ત્યાં પહોંચી જશે."આપણે અહીંથી નીકળવું ... સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ 1.3k ભાગ 1"યોર ઓડર્ર, કઠગારામાં ઉભેલી આં સ્ત્રી, આમ તો પોતાના યૌવન ની સુંદરતા થી કેટલાય નવાયુવાનો ના હૃદય ઘાયલ કર્યા હશે, પણ યોર ઓર્ડર અત્યારે એક ગુનેગાર ના રૂપ ... ટેલિપોર્ટેશન - 2 દ્વારા Vijay (461) 1.4k ટેલિપોર્ટેશન: વિલંબની અસરઅધ્યાય ૬: સમય અને સંવેદનાનો પલટવાર (Samay Ane Samvedana No Palatvaar)અગાઉના અધ્યાયમાંથી: જાહેર નિષ્ફળતા અને સરકારી જપ્તી પછી, આરવ તેની બહેન માયા સાથે છુપાયેલો છે. તેનું શરીર ... પડછાયો - ભાગ 3 દ્વારા Shreya Parmar (777) 1.7k ભાગ 2 મા દાદી ની બૂમો સાંભળી ને અંદર ગયેલો ધ્રુવ ચોકી જાય છે. અને જોવે છે કે દાદા નીચે બેહોશ હાલત મા પડી ગયા છે. આગળ ની વાર્તા અહીંથી.......દાદાજી ... કાયામત: અંતિમ આશ્રય - 13 દ્વારા Anghad 322 પ્રકરણ ૧૩: મડાગાંઠ અને મોટો ખુલાસોસમય: ટકરાવના ૨૪ દિવસ પછી.સ્થળ: સેક્ટર-૯ નો મુખ્ય હોલ અને 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન.બંકરના ઠંડા વાતાવરણમાં શ્વાસ લેવાનો અવાજ પણ સાંભળી શકાતો હતો. વિક્ટર સ્ટીલની ... પસંદગી દ્વારા Pragna Ruparel (16) 346 દરેક વ્યક્તિ પોતાની પસંદગીનું જીવન જીવવા ઇચ્છતી હોય છે. આ ખોટું નથી પણ યાદ રાખો ,તમારી પસંદગી સાચી છે. કે ખોટી તે સમય બતાવશે .બરાબરને! આમ તો ... સપનાનો ખજાનો: હું અને મારો જાદુઈ વૈભવ દ્વારા Sicret super Star 332 "વાસ્તવિકતા તો દરેક માટે સરખી હોય છે, પણ એ તો તમારી કલ્પના છે જે તમને સામાન્ય વ્યક્તિમાંથી એક રાજકુમારી બનાવે છે."દરેક વ્યક્તિની અંદર એક રહસ્યમય દરવાજો હોય છે, જે ... In Between : Play : Learning by IMTB દ્વારા Ashish (19) 824 In BetweenStage Performance Synopsis & Dialogue Highlights Stage Performance Synopsis (10–12 મિનિટનું સંક્ષિપ્ત વર્ણન) Setting:એક શહેરનો 1 BHK ફ્લેટ.Minimal set – Sofa, Table, Balcony window.લાઇટિંગ simple, realistic. Characters:Chintal – ... સૂબેદાર દ્વારા Rakesh Thakkar (12) 398 સૂબેદાર- રાકેશ ઠક્કર અનિલ કપૂર બોલિવૂડનો એવો જાદુગર અભિનેતા છે જેની ઉંમર ભલે વધતી હોય પણ પડદા પરની ઉર્જા હંમેશા યુવાન જેવી જ રહે છે. OTT પર આવેલી ફિલ્મ ‘સૂબેદાર’ (2026) એ ... સત્યકામ - 1 દ્વારા Sanjay Sheth (11) 769 નવપ્રસ્થ શહેરને જોતા કોઈ અજાણ વ્યક્તિ કહી શકે કે આ શહેર વિકાસનું પ્રતિક છે. ચોરાહાઓ પર ઊંચા થાંભલાઓ પર લહેરાતા ધ્વજ, દીવાલો પર રાષ્ટ્રપ્રેમના સૂત્રો, વિશાળ LED સ્ક્રીન પર ... અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -47 દ્વારા Dakshesh Inamdar (13) 262 અનોખી સફરપ્રકરણ-47“ સોહમ તારી કોલેજ ચાલુ થઇ ગઈ છે..કોલેજ નથી જવાનું? વેકેશન થોડું છે? તારા પાપાનો ફોન આવીગયો..મને પુછે કેટલા વાગે પાછા આવવા નીકળો છો ? અને તારા વિષે ... The Madness Towards Greatness - 14 દ્વારા Sahil Patel (21) 1.5k Part 14 :રિદ્ધવ એ પ્રશ્ન કર્યો કે - " એ હું કેવી રીતે કરી શકું ? "પરંતુ એ પ્રશ્ન નો કોઈ જવાબ જ ના મળ્યો કેમકે જે માણસે તેને ... સ્મિતનું સરનામું: એક અનોખી રાજકુમારી દ્વારા Sicret super Star 442 "મારી જીતનો અસલી તાજ કોઈ સોનાનો સિક્કો નથી, પણ કોઈના ઉદાસ ચહેરા પર લાવેલું મારું એક નિસ્વાર્થ સ્મિત છે."દરેક વાર્તામાં એક એવી રાજકુમારી હોય છે જે સુંદર વસ્ત્રો અને ... लघुकथा आध्यात्मिक कथा फिक्शन कहानी प्रेरक कथा क्लासिक कहानियां बाल कथाएँ हास्य कथाएं पत्रिका कविता यात्रा विशेष महिला विशेष नाटक प्रेम कथाएँ जासूसी कहानी सामाजिक कहानियां रोमांचक कहानियाँ मानवीय विज्ञान मनोविज्ञान स्वास्थ्य जीवनी पकाने की विधि पत्र डरावनी कहानी फिल्म समीक्षा पौराणिक कथा पुस्तक समीक्षाएं थ्रिलर कल्पित-विज्ञान व्यापार खेल जानवरों ज्योतिष शास्त्र विज्ञान कुछ भी क्राइम कहानी તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 34 દ્વારા અનિકેત ટાંક 344 પાટલીપુત્રની એ અંધારી રાત્રિ હવે એક ભયાનક વળાંક પર હતી. હવેલીની બહાર મશાલોના લાલ પ્રકાશમાં સેનાપતિ કાલકેતુનો ચહેરો કોઈ ક્રૂર શિકારી જેવો દેખાતો હતો. ચંદ્રપ્રકાશ, જે અત્યારે 'ભદ્ર' ના ... તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 33 દ્વારા અનિકેત ટાંક (18) 1.8k ચંદ્રપ્રકાશે અંધકારનો લાભ લઈને પાંથશાળાની પાછળની દીવાલ પરથી છલાંગ લગાવી. નીચે સૈનિકો સુવર્ણાને ઘેરી રહ્યા હતા. સુવર્ણાના કપાળ પરથી લોહી વહી રહ્યું હતું, છતાં તેની તલવારની ધાર દુશ્મનોને નજીક ... સાત સમંદર પાર - ભાગ 7 દ્વારા Jasmina Shah 416 બસ, પ્રિયાંશી તેના દિલમાં વસી ગઈ હતી... જાણે તેને જોઈને મિલાપના દિલમાં ઘંટડી વાગતી હતી... તેની ધડકન તેજ થઈ જતી હતી...તેને કંઈક અલગ જ ખુશીનો અહેસાસ થતો હતો...હવે તેણે ... અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -44 દ્વારા Dakshesh Inamdar (355) 824 અનોખી સફરપ્રકરણ-44સોહમે વાળમાં ભરાવેલાં સુવાસિત રંગબેરંગી પુષ્પને સ્પર્શીને વિશ્વાએ કહ્યું“ સોહુ આ પુષ્પ તું કેવા સરસલાવી મારાં વાળની શોભા વધારી..મને પણ પુષ્પ.. વેણી ખુબ ગમે છે..તને ખબર છે? હું ... પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 25 દ્વારા I AM ER U.D.SUTHAR (16) 476 પ્રકરણ ૨૫: એકલતાનો પડછાયો લદ્દાખના ઊંચા પહાડો પર જ્યારે સૂર્યનું પહેલું કિરણ બરફીલી ચોટીઓને સ્પર્શે છે, ત્યારે આખું વાતાવરણ સોનેરી આભાસથી ઝળહળી ઉઠે છે. પણ આ કુદરતી સૌંદર્યની પાછળ ... રસોઈ દ્વારા Pragna Ruparel (27) 600 આજકાલ એક ફેશન થઈ ગઈ છે. કે મારી દીકરીને રસોઈ બનાવતા નથી આવડતું. આવું ઘણી માતાઓના મોઢે ગૌરવ સાથે સાંભળ્યું છે. તમારું શું માનવું છે ?દીકરા કે દીકરીને ...