શ્રેયસ ભગદે

શ્રેયસ ભગદે માતૃભારતી ચકાસાયેલ

@shreyasbhagde

(124)

10

11.6k

31.8k

તમારા વિષે

લખવાના શોખને લીધે હું અહીં સુધી પ્રેરાયો છું. મારા લખાણને પૂરતો ન્યાય મળે એ માટે દરેક લખાણને એક વાચકની જરૂર હોય છે અને મને લાગે છે કે માતૃભારતી મને એ માધ્યમ પૂરું પડશે. બ્લોગ અને ડાયરી માં લખ્યા પછી હવે થાય છે કે જે પડ્યું છે એ લોકો સુધી પહોંચે અને મારા લખવાના પ્રવાસમાં કંઈક થોડુંક નવું ઉમેરાય . વાંચન એ ફક્ત શોખ નથી મારી જીંદગીનો એક અભિન્ન હિસ્સો છે. આપના મંતવ્યો સ્વીકાર્ય છે. હજી કલમ ચલાવવાનું શરૂ જ કર્યું છે, અને એની ધાર કાઢવાની છે. http://shreyasbhagdeworld.blogspot.com/

    • 3.4k